ETV Bharat / elections

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળશે - NDA

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બનેલી નવી સરકારે ચૂંટણી દરમિયાન કરેલા વાયદા પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 આપવાનો પ્રસ્તાવની મંજૂરી આપી દીધી છે.

farmers
author img

By

Published : Jun 1, 2019, 8:34 AM IST

નવી NDA સરકારની કેબિનેટની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૂંટણી દરમિયાન ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા મુજબ ભાજપે તમામ ખેડૂતોને આ યોજનાના અધિકાર હેઠળ લાવવાનું વચન આપ્યું હતું.

સૌ. ANI
સૌ. ANI

પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત હવે 14.5 કરોડ ખેડૂતોને લાભ થશે. મળતી માહિતી મૂજબ, પ્રધાનમંડળે પ્રધાનમંત્રી કિસાન યોજનામાં અધિકારનો વધારો કરીને દરેક ખેડૂતોને આ યોજનામાં આવરી લેવાનો નિર્ણય લેવાયો છે.

નાણાંકીય વર્ષ 2019-20ના વચગાળાના બજેટમાં 75000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારે બે હેક્ટર સુધીની જમીન ધરાવના 12 કરોડ નાના અને લઘુતમ સીમામાં આવતા ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક ત્રણ હપ્તામાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

મોદી કેબિનેટની પહેલી મિટીંગ
મોદી કેબિનેટની પહેલી મિટીંગ

સત્તાવાર આંકડાઓ અનુસાર, 3.11 કરોડ નાના ખેડૂતોને આ યોજના હેઠળ રૂ. 2,000 નો પહેલો હપ્તો મળી ગયો છે. અને 2.75 કરોડ ખેડૂતોને બીજી હપતો પણ મળી ગયો છે.

Intro:Body:

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ખેડુતોને વાર્ષિક 6000 રુપિયા મળશે

Modi Govt. union cabinet meet decisions for farmers 

New delhi, modi govt, Cabinet, Election, NDA, BJP 

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બનેલી નવી સરકારે ચૂંટણી દરમિયાન કરેલા વાયદા પૂર્ણ કરવાની કામગીરી શરુ કરી દીધી છે. સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડુતોને વાર્ષિક રુપિયા 6000 આપવાનો પ્રસ્તાવની મંજૂરી આપી દીધી છે.

નવી NDA સરકારની કેબિનેટની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૂંટણી દરમિયાન ભાજપે જાહેર કરેલા ચૂંટણીઢંઢેરા મૂજબ  ભાજપે તમામ ખેડૂતોને આ યોજનાના અધિકાર હેઠળ લાવવાનું વચન આપ્યું હતું.

પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત હવે 14.5 કરોડ ખેડુતોને લાભ થશે. મળતી માહિતી મૂજબ, પ્રધાનમંડળે પ્રધાનમંત્રી કિસાન યોજનામાં અધિકારનો વધારો કરીને દરેક ખેડુતોને આ યોજનામાં આવરી લેવાનો નિર્ણય લેવાયો છે.

નાણાકીય વર્ષ 2019-20ના વચગાળાના બજેટમાં 75000 કરોડ રુપિયાની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારે બે હેક્ટર સુધીની જમીન ધરાવના 12 કરોડ નાના અને લધુત્મ સીમામાં આવતા ખેડુતોને 6000 રુપિયા વાર્ષિક ત્રણ હપ્તામાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

સત્તાવાર આંકડાઓ અનુસાર, 3.11 કરોડ નાના ખેડૂતોને આ યોજના હેઠળ રૂ. 2,000 નો પહેલો હપ્તો મળી ગયો છે. અને 2.75 કરોડ ખેડૂતોને બીજી હપતો પણ મળી ગયો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.