ઉલ્લેખનીય છે કે, રોડ શોના થોડા સમય પહેલા લોકોએ મોદી અને શાહના પોસ્ટરો હટાવી લીધા હતા. આ પોસ્ટર હટાવા પાછળ ભાજપના મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયે ટ્વીટ કરીને મમતાજે જવાબદાર ગણાવી હતી.
![મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3280882_uuuuu.jpg)
![મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3280882_amit.jpg)
![મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3280882_jjjj.jpg)
![મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3280882_yyyyyyyyyyyyyyy.jpg)
![મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3280882_yyyyyy.jpg)
ઉલ્લેખનીય છે કે, રોડ શોના થોડા સમય પહેલા લોકોએ મોદી અને શાહના પોસ્ટરો હટાવી લીધા હતા. આ પોસ્ટર હટાવા પાછળ ભાજપના મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયે ટ્વીટ કરીને મમતાજે જવાબદાર ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, રોડ શોના થોડા સમય પહેલા લોકોએ મોદી અને શાહના પોસ્ટરો હટાવી લીધા હતા. આ પોસ્ટર હટાવા પાછળ ભાજપના મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયે ટ્વીટ કરીને મમતાજે જવાબદાર ગણાવી હતી.
મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન
કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં BJP અધ્યક્ષ અમિત શાહનો રોડ શો શરુ થઇ ગયો છે. આ રોડ શોમાં ભવ્ય જનમેદની ઉમટી પડી છે. અમિત શાહ ખુલ્લી ગાડીમાં જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે.