ETV Bharat / crime

Surat Police Spa Raid: સ્પાના બોર્ડ પાછળ કરાતા કાળા કાંડનો આ રીતે થયો પર્દાફાશ - spa crime

સુરતના વેલંજામાં સ્પાની આડમાં કુટણખાનું (Surat Police Spa Raid) ચલાવતા મહિલા અનેે પુરુષ ઝડપાયા છે. કામરેજ પોલીસે રોકડ અને કોન્ડોમ સહિતનો મુદ્દામાલ ઝડપ્યો છે. કેવી રીતે પોલીસના હાથમાં લાગ્યું કુટણખાનું (Surat Brothel Raid) જૂઓ...

Surat Police Spa Raid: સ્પાના બોર્ડ પાછળ કરાતા કાળા કાંડનો આ રીતે થયો પર્દાફાશ

author img

By

Published : May 23, 2022, 11:30 AM IST

સુરત : સુરત શહેર સહિત સિટીના અન્ય વિસ્તારોમાંથી દેહવિક્રય જેવા લોહીના વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડતા "સ્પા"ના ઓથા હેઠળ ચાલતા કુટણખાના પકડી પાડવાના સમાચારો ભુતકાળના સમયમાં પ્રગટ થઈ ચૂક્યા છે. જે દેહ વિક્રયનો દુષણનો શહેર છોડીને હવે તાલુકાના ગામોમાં પણ પ્રવેશી ચુકી છે. જેના ભાગ રૂપે કામરેજના વેલંજા પાસે રંગોલી ચોકડીથી કઠોર ગામ તરફ જતા રોડ પર આવેલા શિવ આસ્થા કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં (Spa in Surat Velanja) ધમધમતા કુટણખાના માંથી એક લલના સહિત બે સંચાલક મળી કુલ ત્રણને કામરેજ પોલીસે ઝડપી પાડ્યા હતા.

સ્પાની આડમાં કુટણખાની પુરુષ
સ્પાની આડમાં કુટણખાની પુરુષ

આ પણ વાંચો : Theft incident in Ahmedabad: સ્પા ખોલવાના ઇરાદે કરી ચોરી, અંતે આરોપીઓને જેલમાં જવાનો આવ્યો વારો

કૂટણખાનાના ધંધા સાથે સંકળાયેલા મહિલા-પુરુષની અટકાયત - કામરેજ પોલીસ મથકના PI એમ.એમ ગીલાતરને મળેલી ખાનગી બાતમીના આધારે કામરેજના વેલંજા ગામે પાસે શિવ આસ્થા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાન નંબર-9 માં ચાલતા ન્યુ ઓકે સ્પા એન્ડ સલૂન (Velanja Brothel Raid) નામના સ્થળેથી સ્પાની આડમાં ચલાવતા દેહ વિક્રયના ધંધા સાથે સંકળાયેલા સ્પા સંચાલક પુષ્પા રાજુ મિસ્ત્રી, રમેશ લુહાર તેમજ લલના લિપિ સજ્જત સુતંને ઝડપી લેવામાં આવ્યા હતા. કામરેજ પોલીસ સ્ટાફ દ્વારા ન્યુ ઓકે સ્પા એન્ડ સલૂનમાં ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો (Surat Brothel Red) પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

સ્પાની આડમાં કુટણખાની મહિલા
સ્પાની આડમાં કુટણખાની મહિલા

આ પણ વાંચો : રાજકોટમાં સ્પા સંચાલક પાસેથી દોઢ લાખની માંગણી કરનારા તોડબાજ પત્રકારો ઝડપાયા

મસાજના નામે ગ્રાહક દીઠ એક હજાર ખંખેરતા - સ્પાના ઓથા હેઠળ ચાલી રહેલા દેહ વિક્રયના ધંધાના (Surat Police Spa Raid) સ્થળેથી ત્રણને કામરેજ પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં લલના લિપિ સુતં, રાનધાર જી.હાવડા તેમજ એક માસથી ભાડે ચલાવતા સ્પા સંચાલક પુષ્પા રાજુ મિસ્ત્રી તેમજ રમેશ લુહાર, જી.પાલી ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછતાછના અનુસંધાનમાં સંચાલક રમેશ લુહાર તેમજ પુષ્પા મિસ્ત્રી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનમાં આવતા ગરજાઉ ગ્રાહકો પાસેથી મસાજના નામે ગ્રાહક દીઠ એક હજાર ખંખેરતા હતા. તેમાંથી ગ્રાહક દીઠ લલના લિપીને પાંચસો રૂપિયા ચૂકવતા હતા. કામરેજ પોલીસે સ્થળ પરથી બે કોન્ડોમ, 13 હજારના મુદ્દામાલ સાથે ન્યુ ઓકે સ્પા એન્ડ સલૂનના સંચાલક એવા એક મહિલા તેમજ પુરુષ સહિત લલના મળી કુલ ત્રણ આરોપીને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટની કલમ 3,4,5,6 મુજબ ગુનો નોંધી (Kamaraj Police Spa Raid) આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.