ETV Bharat / crime

સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરનાર બે આરોપીઓની સાઇબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ

સુરત સાઇબર ક્રાઇમ પોલીસે(Surat Cyber Crime Police) ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ(Fraud of millions of rupees) કરનાર બે આરોપીઓની ધરપકડ(Cyber crime police arrested two accused) કરી છે. આ આરોપીઓ દ્વારા સુરતના સેટેલાઈટ વિસ્તારના એક વેપારી સાથે લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી લેભાગુ થઈ ગયા હતા આ બાબતે વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરનાર બે આરોપીઓની સાઇબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ
સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરનાર બે આરોપીઓની સાઇબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ
author img

By

Published : Feb 10, 2022, 6:13 PM IST

સુરત : સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઠગાઇની ઘટનાઓ(Complaint of fraud) સામે આવી રહી છે, ત્યારે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા વેપારીને ઇન્ડોનેશિયાની કંપનીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કઈ લાખ રૂપિયાની ઠગાઇ કરી હતી. સુરત સાઇબર ક્રાઇમ પોલીસે(Surat Cyber Crime Police) આ ઠગાઇના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ માંથી એકને બેંગ્લોર અને બીજાને વડોદરાથી ઝડપી પાડ્યો(Cyber crime police arrested two accused) છે અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરનાર બે આરોપીઓની સાઇબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ

લોભામણી લાલચ આપીને વેપારીઓને શિકાર બનાવતા

ફરિયાદીને પોતાના વોટ્સએપ ઉપર એક ઇન્ટરનેશનલ નંબર કોમાન સુખી નામના વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. તે વ્યક્તિ ઇન્ડોનેશિયાની હોટલના સ્પામાં કામ કરે છે. જે ક્રિપ્ટો કરન્સીના એક એપ્લિકેશના માધ્યમથી રોકાણ કરે છે અને આ રોકાણ થકી સારો એવો નફો પણ મેળવે છે. આવી અનેક લોભામણી લાલચ ફરીયાદીને આપવામાં આવી હતી. ફરીયાદી પાસે અલગ અલગ રીતે 34,80,600 નું રોકાણ કરાવ્યું હતું. પેરાગોન ઓપ્શન નામની કંપનીના નામે ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે અલગ અલગ રીતે 8,17,446 રૂપિયા પરત કર્યા હતા અને કહેવામાં આવ્યું કે આ પૈસા તમારા નફાના છે. વધુ નફો થવાની લાલચે ફરિયાદીએ વધુ રોકાણ કર્યું અને આરોપીઓ કુલ 26,63,154 રુપિયા ચાઉ કરી ગયાં.

આ પણ વાંચો : Accused of two crore robbery arrested : હૈદરાબાદના વેપારી પાસેથી રોકડા 2 કરોડ લૂંટનારા 3ની ધરપકડ

બન્ને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે

ફરિયાદના આધારે સુરત સાયબર સેલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને IPC કલમ 406, 420, 120-B તેમજ ATSની કલમ 66-B અને 66-C મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનાની તપાસમાં સુરત સાઇબર પોલીસને સફળતા હાથ લાગી છે. એક આરોપી પવનરાય સાહેબ સુથાર વડોદરામાં નોકરી કરે છે, જેનું મૂળ વતન બિકાનેર રાજસ્થાન છે. બીજો આરોપી સિદ્ધાંત રામકિશન શર્મા તે બેગ્લોરમાં નોકરી કરે છે અને તેનું મૂળ વતન રાજસ્થાન છે. આ બન્ને આરોપીઓ અલગ અલગ વ્યક્તિઓનો સંપર્ક કરીને ઓનલાઇન રોકાણ બાબતે લોભામણી લાલચ આપીને ઠગાઇ કરતા હતા.

આ પણ વાંચો : Kishan Bharwad murder case: TFI સંઘઠન નામના બેંક એકાઉન્ટમાંથી 11 લાખના વ્યવહાર સામે આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.