ETV Bharat / city

દક્ષ પટેલ હત્યા કેસ મામલે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતી વડોદરા પોલીસ - વડોદરા ક્રાઇમ ન્યૂઝ

વડોદરાના માંજલપુરમાં મિત્ર દ્વારા મિત્રની હત્યા (Daksh Patel Murder Case in Manjalpur )ના મામલામાં પોલીસે આરોપી સામેના પુરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વડોદરા પોલીસે આરોપી પાર્થ કોઠારીને ઘટનાસ્થળે લઇ જઇ હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન ( Vadodara police reconstructing murder scene ) હાથ ધર્યું હતું.

દક્ષ પટેલ હત્યા કેસ મામલે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતી વડોદરા પોલીસ

author img

By

Published : Oct 6, 2022, 9:58 PM IST

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો દક્ષ પટેલ અને પાર્થ કોઠારી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. ગત સોમવારે દક્ષ ગરબા રમવા નિકળ્યો અને ત્યારબાદ પરત ઘરે ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. આખરે મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી દક્ષના હાથપગ બાંધેલી હાલતમાં લાશ (Daksh Patel Murder Case in Manjalpur ) મળી આવી હતી. જેથી પોલીસે તપાસનો ( Vadodara Crime News ) ઘમઘમાટ શરૂ કર્યો અને અલંકાર ટાવરના સીસીટીવી ફુટેજમાં દક્ષની સાથે તેનો મિત્ર પાર્થ પણ જોવા મળ્યો હતો.

સયાજીગંજ પોલીસે આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કર્યું હતું

આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન પ્રથમ દ્રષ્ટિએ શંકાના આધારે પોલીસ પાર્થની અટકાયત કરી. આ સાથે અન્ય લોકોની પણ પોલીસ શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ પાર્થની પોલીસે કડકાઇથી પુછતાછ કરતા તેણે દક્ષની હત્યા (Daksh Patel Murder Case in Manjalpur ) કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં સમગ્ર ઘટના મામલે રીકન્સ્ટ્રકશન વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 19 વર્ષના યુવાન દક્ષ પટેલની હત્યાના મામલે સયાજીગંજ પોલીસે આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન ( Vadodara police reconstructing murder scene ) કર્યું હતું.

ટિક ટોક રિલ બનાવવાનું કહીને હત્યા કરી સયાજીગંજ પોલીસે આરોપી પાર્થ કોઠારીને સાથે રાખી અલંકાર ટાવરમાં બનેલી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં આરોપીએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવ્યું હતું. ભોગ બનનારને ટિક ટોક રિલ બનાવવાનું કહીને હત્યા (Daksh Patel Murder Case in Manjalpur ) કરનાર આરોપીને પોલીસ કીડનેપિંગની રિલ બનાવવાનું કહીને અલંકાર ટાવરના બેઝમેન્ટમાં આરોપી પાર્થ મૃતક દક્ષ પટેલને લઇ ગયો હતો તે બાબતે રીકન્સ્ટ્રકશન ( Vadodara police reconstructing murder scene ) કરવામાં આવ્યું હતું.

હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરશે મિત્ર એ જ મિત્રની હત્યા કર્યાની (Daksh Patel Murder Case in Manjalpur )ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે કુતુહલ સર્જ્યું છે ત્યારે આજે સયાજીગંજ પોલીસ દ્વારા મિત્રની હત્યા કરનાર આરોપીને સાથે રાખી ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન ( Vadodara police reconstructing murder scene ) કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસે હાલમાં હત્યાનો ગુનો ( Vadodara Crime News ) નોંધી તપાસ આરંભી છે હવે પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવો અને રીમાંડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.