ETV Bharat / city

નફીસા આત્મહત્યા કેસ: પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, થયા મોટા ખુલાસા

વડોદરાના તાંદલજાના નુરજહા પાર્કમાં ભાડાના મકાનમાં રહેતી નફીસા ખોખરે વીડિયો બનાવી તારીખ 20 જૂને આત્મહત્યા (Suicide Case in Vadodara)કરી લેતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં રહેતા રમીઝ શેખ સાથે નફીસાનો પ્રેમ સંબંધ (Love Affair Relationship) તૂટી જતાં તે આઘાતમાં સરી પડી હતી. જે બાદ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. આ કેસમાં રવિવારે આ કેસના મુખ્ય આરોપી રમીઝ શેખની વડોદરા પોલીસે ધરપકડ કરી લીધી છે.

નફીસા આત્મહત્યા કેસ: છઠ્ઠા દિવસે આરોપી અહીંથી ઝડપાયો,પોલીસે કર્યા મોટા ખુલાસા

author img

By

Published : Jun 26, 2022, 9:30 PM IST

વડોદરા: વડોદરા તાદલજા વિસ્તારની નફીસાના ચકચારી આપઘાતનો (Suicide Case in Vadodara) મામલે પોલીસે છઠ્ઠા દિવસે અમદાવાદના રમીઝ નામના શખ્સની ધરપકડ (Vadodara police) કરી છે. વીડિયો અને પરીવારજનોની ફરિયાદ (Suicide Case Complaint) આધારે પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ઈસમની (Accused Arrested) પકડ્યો છે. વડોદરાના તાંદલજાના નુરજહા પાર્કમાં ભાડાના મકાનમાં રહેતી નફીસા ખોખરે તારીખ 20 જૂનના રોજ પોતાના ઘરમાં જ સવારે 9.30 વાગે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામ્યો હતો.યુવતીના આપઘાત મામલે પરિવારે અમદાવાદના રમીઝ શેખ અને તેના પરિવારને જવાબદાર ઠેરવ્યો છે.

નફીસા આત્મહત્યા કેસ: છઠ્ઠા દિવસે આરોપી અહીંથી ઝડપાયો,પોલીસે કર્યા મોટા ખુલાસા

આ પણ વાંચો: પ્રયાગરાજ હિંસાના પડઘા સૌરાષ્ટ્રમાં! ડેમુ ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરનાર શખ્સો ઝડપાયા

પ્રેમ પ્રકરણ: મૃતક યુવતી અને યુવક રમીઝ શેખ વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંનેના લગ્ન સુધીની વાત પહોચી ગઈ હતી. લગ્નની તૈયારીઓ પણ ચાલતી હતી પણ રમીઝએ લગ્ન કરવાની ના પાડી દેતાં નફીસાને ભારે આઘાત લાગ્યો હતો. પછી તેણે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત લીધો હતો. મૃતક નફીસા અગાઉ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂકી છે. જેમાં તેણે એકવાર ઝેરી દવા પીને આપઘાતની કોશિશ કરી હતી. જ્યારે બીજી વખત અમદાવાદના રિવરફ્રન્ટ પર જઈ વીડિયો બનાવી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નફીસાએ રમીઝ પર તેની જિંદગી બરબાદ કરી નાંખવાનો આક્ષેપ કર્યો છે. નફીસાનો પરિવાર નફીસાની મોત માટે રમીઝ અને તેના પરિવારને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આ પણ વાંચો: મોરબી નજીક દુકાનમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપી ઝડપાયા

કડક પગલાં લેવા માંગ: રમીઝ પર કડક કાર્યવાહી કરવાની પરિવાર માંગ કરી રહ્યો છે.સાથે જ જે પી રોડ પોલીસ પર સહયોગ ન આપવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો હતો જે બાદ પોલીસે તાત્કાલિક આ કેસમા ઊંડી તપાસ હાથ ધરી હતી અને આજે રમીઝની ધરપકડ કરી છે. જ્યારે નફીસાના સાબરમતી રિવરફ્રન્ટના વીડિયો જોઇએ છીએ ત્યારે ખૂબ જ દુખ થઇએ છીએ કે, તેને રમીઝે એટલું બધુ પ્રેસર આપ્યું કે, તેને આ પગલું ભરવું પડ્યું. નફીસાના પરિવારમાં તેની ત્રણ બહેનો છે અને બે ભાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.