- બે વર્ષ દરમિયાન માર્ચથી મે મહિનામાં 11,531 લોકોના મોત નોંધાયા
- 1 માર્ચ, 2020થી 31 મે, 2020 દરમિયાન કુલ 3,809 મોત
- 1 માર્ચ, 2021 થી 30 મે, 2021 દરમિયાન કુલ 7,722 મોત
વડોદરા : વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહ્યો નથી, ગત બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણના ભરડામાં સપડાયું છે. વડોદરા શહેરમાં કોરોના દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો હતો. સ્મશાનમાં વેઇટિંગ લીસ્ટ પણ 48 કલાક અને 72 કલાકનું ચાલતું હતું. વડોદરા કોર્પોરેશન સંચાલિત 34 સ્મશાન વડોદરા શહેરમાં આવેલા છે.
11,531 લોકોના મોત નોંધાયા
વડોદરા કોર્પોરેશન સંચાલિત સ્મશાનમાં 1 માર્ચ, 2020થી 31 મે, 2020 સુધીમાં 3 મહિનામાં 3,809 લોકોના મોત થયા છે, જ્યારે 2021માં 1 મે, 2021થી 30 મે, 2021 સુધીમાં 7,722 લોકોના મોત નોંધાયા છે, ત્યારે ટોટલ જો વાત કરવામાં આવે તો 11,531 લોકોના મોત નોંધાયા છે. બે વર્ષની અંદર માર્ચ મહિનામાંથી મે મહિનાની અંદર મોતનો આંકડો ખૂબ વધી રહ્યો છે.
આ પણ વાંચો - 30 may Corona Update
1 માર્ચ, 2020થી 31 મે, 2020
- 1 માર્ચ, 2020 - 1,149
- 1 એપ્રિલ, 2020 - 1,031
- 1 મે, 2020 - 1628
- કુલ મોત - 3,809
1 માર્ચ, 2021થી 30 મે, 2021
- 1 માર્ચ, 2021 - 1,573
- 1 એપ્રિલ, 2021 - 3,618
- 1 મે, 2021 - 2,531
- કુલ મોત - 7,722
બે વર્ષમાં માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન કુલ 11,531 લોકોના મોત નોંધાયા છે
આ પણ વાંચો - Vadodara Corona Update
- ગોત્રી હોસ્પિટલના 18 તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ તથા 36 નર્સ કોરોના સંક્રમિત થયા
- વડોદરામાં નાની ઉંમરના બાળકો થયા કોરોના સંક્રમિત
- રાજ્યમાં 5011 કોરોના પોઝિટિવ કેસ અને 49 મોત નોંધાયા
- વડોદરા કોંગ્રેસે પોસ્ટર્સ સાથે દેખાવો કરી લોકોને સુવિધા આપવા કરી માગ
- વડોદરાના વેપારીઓ દ્વારા સંપૂર્ણ લોકડાઉનની માગ
- વડોદરા મેયર અને કોર્પોરેટર પોતાના ગ્રાન્ટમાંથી 2 કરોડ રૂપિયાની રકમ કોરોના દર્દીને ફાળવશે
- કોરોનાનું ગ્રહણ વડોદરા સેન્ટ્રલ જેલને પણ લાગ્યું, 22 જેટલા જેલના કર્મચારીઓ કોરોના પોઝિટિવ