ભાજપ દ્વારા વિસ્તારક યોજના અંતર્ગત પેમ્પ્લેટમાં સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા વિવાદ સર્જાયો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ જોશી અને કોંગ્રેસ દ્વારા આચાર સાહિતાનો ભાગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.જો કે આ સમગ્ર મામલે કોંગ્રેસચૂંટણી પંચને ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વડોદરામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પર વિવાદના વાદળ ઘેરાયા - VDR
વડોદરાઃ દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે. વાદોડરા લોકસભા બેઠક પર હજુ ભાજપના ઉમેદવારની જાહેરાત પણ નથી કરાઈ તે પહેલાં વિવાદનો વંટોળ સર્જાયો છે. ભાજપના ચૂંટણી પ્રચાર સાહિત્યમાં આચાર સંહિતાનો ભંગ થયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
![વડોદરામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પર વિવાદના વાદળ ઘેરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2783246-thumbnail-3x2-bjp.jpg?imwidth=3840)
સ્પોટ ફોટો
ભાજપ દ્વારા વિસ્તારક યોજના અંતર્ગત પેમ્પ્લેટમાં સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા વિવાદ સર્જાયો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ જોશી અને કોંગ્રેસ દ્વારા આચાર સાહિતાનો ભાગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.જો કે આ સમગ્ર મામલે કોંગ્રેસચૂંટણી પંચને ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાજપ પર વિવાદના વાદળ ઘેરાયા
ભાજપ પર વિવાદના વાદળ ઘેરાયા
વડોદરા લોકસભા ચૂંટણી પહેલા વિવાદ સર્જાયો બીજેપીના ચૂંટણી પ્રચાર સાહિત્યમાં આચાર સંહિતા ભંગ થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ..
દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે..ત્યારે વાદોડરા લોકસભા બેઠક પર હજુ ભાજપના ઉમેદવારની જાહેરાત પણ નથી કરાઈ તે પહેલાં વિવાદનો વંટોળ સર્જાયો છે..ભાજપના ચૂંટણી પ્રચાર સાહિત્યમાં આચાર સંહિતાનો ભંગ થયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે..ભાજપ દ્વારા વિસ્તારક યોજના અંતર્ગત પેમ્પ્લેટ માં સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક નો ઉલેલેખ કરતા વિવાદ સર્જાયો છે..જોકે આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ જોશી અને કોંગ્રેસ દ્વારા આચાર સાહિતા નો ભાગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો..જોકે આ સમગ્ર મામલે કોંગ્રેસ
ચૂંટણી પંચ ને ફરિયાદ કરવાનો કર્યો નિર્ણય કરવામાં આવ્યો છે..