ETV Bharat / city

વડોદરામાં બંગલાના માલિકે રમતા બાળકો પાછળ કૂતરૂ છોડતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો - સીસીટીવી કેમેરા

વડોદરા શહેરના ગોયા ગેટ સોસાયટીમાં રહેતા બાળકોને બંગલાના માલિક દ્વારા કરવામાં આવતા ત્રાસનો મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ઘર આંગણે રમતા બાળકો પર બંગલાના માલિકે કૂતરૂ છોડતા મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો.

વડોદરામાં બંગલાના માલિકે રમતા બાળકો પાછળ કૂતરૂ છોડતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

author img

By

Published : Dec 2, 2020, 7:47 PM IST

  • વડોદરામાં રમતા બાળકો પાછળ બંગલાના માલિકે કૂતરો છોડ્યો
  • બંગલાના માલિકના પુત્રે પણ બાળકોને મારવાની પ્રયાસ કર્યો
  • વાલીઓએ બંગલાના માલિક સામે કાર્યવાહી કરવા કરી માગ

વડોદરા: આર. વી. દેસાઈ રોડ નજીકની ગોયાગેટ સોસાયટીના શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા બાળકો દિવાળી નિમિત્તે ઘર આંગણે ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે બાળકોની આ વાતના કારણે નજીકમાં રહેતા બંગલાના ખિજાયેલા માલિકે આ બાળકો પાછળ કૂતરો છોડી મૂક્યો હતો. આ ઉપરાંત બંગલાના માલિકનો પુત્ર બાળકોને લાકડી મારવા દોડ્યો હતો. જેથી સમગ્ર મામલો બુધવારે નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસને બંગલા માલિક વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત CCTV ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા હતા.

વડોદરામાં બંગલાના માલિકે રમતા બાળકો પાછળ કૂતરૂ છોડતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
વડોદરામાં બંગલાના માલિકે રમતા બાળકો પાછળ કૂતરૂ છોડતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ

CCTV ફૂટેજમાં એપાર્ટમેન્ટ નજીક રમી રહેલા બાળક ઉપર છોડવામાં આવેલ કૂતરાના ફૂટેજ CCTV કેમેરામાં કેદ થયા હતા. આ ઉપરાંત બાળકોને લાકડી લઈ મારવા દોડતા બંગલા માલિકના પુત્રના ફૂટેજ કેમેરામાં કેદ થયા હતા. જેથી બાળકોના વાલીઓએ બંગલા માલિક વિરુદ્ધ કાર્યવાહીની કરવાની માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.