ETV Bharat / city

વડોદરામાં જવેલર્સની દુકાનમાં ચપ્પુની અણીએ લૂંટ - Robbery in Vadodara

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ રાજવી ટાવર સ્થિત માં કૃપા જવેલર્સ ખાતે લૂંટારાએ ધોળે દહાડે દુકાનદારના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત એસ.ઓ.જી, પીસીબી, ડીસીપીનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને ફરાર લૂંટારૂઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી.

વડોદરામાં જવેલર્સની દુકાનમાં ચપ્પુની અણીએ લૂંટ

author img

By

Published : Feb 24, 2021, 9:07 PM IST

  • ઓલ્ડ પાદરા રોડ ખાતે આવેલી જ્વેલર્સની દુકાનમાં લૂંટ
  • માં કૃપા જવેલર્સની દુકાનમાં લૂંટ
  • અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા મારી ચલાવી લૂંટ

વડોદરાઃ શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર બુધવારે બપોરના 12.30 કલાકે કૃપા જવેલર્સ દુકાનના માલિક રાજેશ સોની પોતાની દુકાને બેઠા હતા, જે દરમિયાન એક શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો અને રાજેશ સોની સાથે કંઈક વાતચીત કરી હતી, ત્યારબાદ અચાનક હુમલાખોરે રાજેશ સોનીના ગળાના ભાગે ચપ્પું વડે હુમલો કરી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી હતી.

વડોદરામાં જવેલર્સની દુકાનમાં ચપ્પુની અણીએ લૂંટ
વડોદરામાં જવેલર્સની દુકાનમાં ચપ્પુની અણીએ લૂંટ

ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં

દિન દહાડે જીવલેણ હુમલાની ઘટના બનતા ચકચાર મચી હતી. લૂંટની ઘટનાને પગલે વિસ્તારમાં હાહાકાર મચી ગઈ હતી. ઘટનાસ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. એફ.એસ.એલ.ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત રાજેશ સોનીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસે લુટારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

માં કૃપા જ્વેલર્સમાં લૂંટ અને હુમલાની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને પરિવારજનો તેમજ સીસીટીવી ફુટેજને આધારે હુમલાખોરને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે. પોલીસે લુટારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.