ETV Bharat / city

એવું તે શું થયું કે PMનો રોડ શો અચાનક કરાયો રદ્દ - અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ

દેશના વડાપ્રધાન 18મી જૂનના રોજવડોદરા આવવાના(PM Modi Visit Vadodara) છે. તેઓ લેપ્રસિ ગ્રાઉન્ડ સુધી રોડ શો(Road show at Leprosy Ground) યોજાવાનો હતો, પણ ત્યારબાદ PMO દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી અને તે રોડ શો રદ્દ થયો છે. આ માટે શું કારણ ગણવામાં આવી રહ્યું છે. જાણો.

એવું તે શું થયું કે PMનો રોડ શો અચાનક રદ્દ કરાયો

author img

By

Published : Jun 10, 2022, 5:36 PM IST

વડોદરા: દેશના વડાપ્રધાન આગામી 18મી જૂનના રોજ વડોદરાના મહેમાન(PM Modi Visit Vadodara) બનવાના છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે હાલમાં કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી જનસભા સ્થળ આજવામાં આવેલા અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડમાં રોડ શો(Road show at Leprosy Ground) દ્વારા પહોંચવાના હતાં. પરંતુ PM મોદીના રોડ શોને મંજૂરી આપવામાં આવી(PM Modi Road Show Not approved) નથી. માત્ર જનસભા જ થશે તેવા મેસેજ કલેક્ટર કચેરી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit: "સૌથી વધુ સરકાર ચલાવનારી પાર્ટીએ ક્યારેય આદિવાસીઓ સામે ન જોયું"

PMO દ્વારા મંજૂરી ન મળી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈ અગાઉ તંત્ર દ્વારા રૂટ બદલવામાં આવ્યો હતો. ત્યારબાદ નવા રૂટ પર રોડ શો યોજાવાનો હતો તેનો વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. PMO દ્વારા વડાપ્રધાનને રોડ શો કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, અલકાયદા દ્વારા આપવામાં આવેલા ધમકીના(Threats made by Al Qaeda) પગલે અને સલામતીને જોતા રોડ શો મોકૂફ રખાયો હોય તેવી અટકળો સેવાઇ રહી છે. દેશના વડાપ્રધાન આજવા ખાતે આવેલા મેદાનમાં પાવાગઢ મહાકાળી માતાજીના(Pavagadh Mahakali Mataji) દર્શન કરી સીધા હેલિકોપ્ટરથી સભા સ્થળે પહોંચી લાખોની જનમેદનીને સંબંધ કરે તેવી અટકળો સેવાઇ રહી છે.

આ પણ વાંચો: ગુજરાત 20 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચ્યું છેઃ PM મોદી

તંત્ર દ્વારા રૂટ નક્કી કરાયો - વડોદરા મહાનગરપાલિકા(Vadodara Municipal Corporation) અને સ્થાનિક વહીવટીતંત્ર(Local administration) દ્વારા એરપોર્ટથી સંગમ ,મહાવીર ચાર રસ્તા ,સરદાર એસ્ટેટ ત્યાર બાદ લેપ્રેસી ગ્રાઉન્ડ સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં આ રોડ શો સ્થગિત હોવાના PMO દ્વારા કલેક્ટર ને સૂચના આપવામાં આવી છે હવે વડાપ્રધાન માત્ર લાખોની સંખ્યામાં આજવામાં આવેલા અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડમાં(Ansuya Leprosy Ground) જનસભાને સંબોધન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.