વડોદરા : શહેરી વિસ્તારોને કોરોના વાઈરસને લઈ અને લૉકડાઉનના કડક અમલ માટે વિવિધ ઝોનમાં મુકાયો છે. 3 મે સુધી લૉકડાઉનની મુદતમાં વધારો થતાં તેના કડક અમલ માટે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા DCP અચલ ત્યાગી, શહેર પોલીસ, RAF અને BSFની માંડવીથી સંવેદનશીલ વિસ્તારોમાં સયુંકત ફૂટ માર્ચ યોજવામાં આવી હતી. ડ્રોનની વડે ચાંપતી નજર રાખવામાં આવી હતી. પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને લૉકડાઉનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ, RAF અને BSFની સયુંકત ફૂટ માર્ચ - વડોદરા કોરોના અપડેટ
કોરોનાના વધતાં જતાં વ્યાપને લઈ 3મે સુધી લૉકડાઉનની મુદત વધારાઈ છે. ત્યારે વડોદરામાં લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા શહેર પોલીસ, RAF અને BSFની સયુંકત ફૂટ માર્ચ સંવેદનશીલ વિસ્તારમાં યોજવામાં આવી હતી.
![વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ, RAF અને BSFની સયુંકત ફૂટ માર્ચ police patrolling in vadodara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6794713-358-6794713-1586882450937.jpg?imwidth=3840)
વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ,RAF અને BSFની સયુંકત ફૂટ માર્ચ