ETV Bharat / city

વડોદરા શહેરમાં 20 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું, NDRF દ્વારા બચાવ કાર્ય શરૂ - vadodara rain news

વડોદરાઃ શહેર અને જીલ્લામાં સાંબેલા ઘારે વરસેલા વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થયો છે. એટલું જ નહી પરંતુ વડોદરામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ જતાં શહેરીજનોને વર્ષ 2005માં આવેલા ભારે પૂર અને વરસાદની યાદ તાજી કરાવી દીધી હતી.

NDRF દ્વારા બચાવ કાર્યો
author img

By

Published : Aug 1, 2019, 10:55 AM IST

વડોદરામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ પર નજર કરીએ તો આ વરસાદે પાછલા તમામ વર્ષોના વરસાદના રેકોર્ડ તોડી નાખ્યા છે. વડોદરા શહેરમાં ગઇકાલથી શરૂ થયેલા વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં. ઘરોમાં પાણી ફેલાતા ફર્નિચર તેમજ ઘરના સામાનને નુકસાન થયું છે.

જો કે ભારે વરસાદને પગલે હાલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તાર અને કાંઠા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જો કે વડોદરા શહેરના મોટાભાગની બ્રિજને જેમા વિશ્વામિત્રી નદી પરથી પસાર થાય તે તમામ બ્રિજને બંધ કરવામાં આવ્યા છે.

Intro:વડોદરા શહેરમાં ૧૮ ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું : વર્ષ ૨૦૦૫માં પણ ભારે વરસાદને પગલે તારાજી સર્જાઈ હતી..
Body:વડોદરા શહેર અને જીલ્લામાં સાંબેલા ઘારે વરસેલા વરસાદે રૌદ્ર સ્વરૃપ ધારણ કરતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થયો છે એટલું જ નહી પરંતુ શહેરમાં પણ ઠેરઠેર પાણી ભરાઇ જતા શહેરીજનોને વર્ષ૨૦૦૫માં આવેલા ભારે પૂર અને વરસાદની યાદ તાજી કરાવી દીધી હતી..
Conclusion:વડોદરામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ પર નજર કરીએ તો વરસાદે પાછલા તમામ વર્ષોના વરસાદના રેકોર્ડ તોડી નાંખ્યા હતાં. વડોદરા શહેરમાં ગઇકાલથી શરૃ થયેલા વરસાદે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. સોસાયટીઓમાં પણ લોકોના ઘરોમાં પાણી ફેલાતા ફર્નિચર તેમજ ઘરના સામાનને નુકસાન થયું છે. જોકે ભારે વરસાદને પગલે હાલ તંત્ર દ્વારા તમામ યુધ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યા છે..શહેરના નિચાણવાળા વિસ્તાર અને કાંઠા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે..જોકે વડોદરા શહેરના મોટા ભાગની બ્રિજોજે વિશ્ર્વામિત્રી નદી પરથી પસાર થાય તે તમામ બ્રિજોને બંધ કરવામાં આવ્યા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.