ETV Bharat / city

નેશનલ ગેમ્સની 2 રમતની જવાબદારી વડોદરાના શિરે, તંત્ર તૈયારીને આપી રહ્યું છે આખરી ઓપ - National Games Delegation

રાજ્યભરમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ ચાલી (National Games Gujarat) રહી છે. તેવામાં દિલ્હીથી એક ડેલિગેશન વડોદરા (National Games Delegation ) આવ્યું હતું. વડોદરાના શિરે આ વખતે હેન્ડ બોલ (hand ball game) અને જિમ્નાસ્ટિકની સ્પર્ધાની (gymnastics game) જવાબદારી છે.

નેશનલ ગેમ્સની 2 રમતની જવાબદારી વડોદરાના શિરે, તંત્ર તૈયારીને આપી રહ્યું છે આખરી ઓપ

author img

By

Published : Sep 22, 2022, 3:58 PM IST

વડોદરા રાજ્યમાં 29 સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સ (National Games Gujarat ) રમાશે. ત્યારે વડોદરાના શિરે 2 ગેમ્સની જવાબદારી છે. અહીં હેન્ડ બોલ (hand ball game) અને જિમનાસ્ટિકની (gymnastics game) સ્પર્ધા (preparation for National Games ) યોજાશે. તેવામાં દિલ્હીથી એક ડેલિગેશન નિરીક્ષણ (National Games Delegation) માટે વડોદરા પહોંચ્યા હતા.

અધિકારીઓ કામની કરી પ્રશંસા

7 વર્ષ બાદ આ વર્ષે ગુજરાતનાં આંગણે રમાશે રમત 36મી નેશનલ ગેમ્સ 7 વર્ષ બાદ આ વર્ષે ગુજરાતનાં આંગણે યોજાવા જઇ રહી છે. તેમાં 36 ગેમ્સ ગુજરાતના 6 મહાનગરોમાં યોજાશે. આમાંથી વડોદરામાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમ્યાન સમા કોમ્પ્લેક્સ (sama sports complex vadodara) ખાતે હેન્ડ બોલ (hand ball game) અને જીમનાસ્ટિકની સ્પર્ધા (gymnastics game) યોજાશે. આ કોમ્પલેક્સ ખાતે 5 દિવસ એક ગેમ્સ અને બીજા 5 દિવસ બીજી ગેમ્સ યોજાશે, જે અંતર્ગત આજે દિલ્હીથી નેશનલ ગેમ્સનું ડેલિગેશન (National Games Delegation) વડોદરાની મુલાકાત આવી પહોંચ્યુ છે.

તૈયારીઓને આખરી ઓપ શહેરમાં નેશનલ ગેમ્સને લઈને તંત્રની તડામાર તૈયારીઓ (preparation for National Games) ચાલી રહી છે. ત્યારે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે (sama sports complex vadodara) તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. દિલ્હીથી આવેલા નેશનલ ગેમ્સ ડેલિગેશને (National Games Delegation) આ સ્પોટર્સ કોમ્પલેક્ષ ખાતે નિરીક્ષણ કર્યુ હતું. ખેલાડી માટે તમામ જરૂરી સૂચનો કર્યા હતા. ડેલીગેશને જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડીજી સંદિપ પ્રધાનની આગેવાનીમાં નિરીક્ષણ કર્યુ હતુ.

અધિકારીઓ કામની કરી પ્રશંસા ડીજી સહિત 5 સભ્યોની ટીમ વડોદરામાં પહોંચી છે. આમાં S.A.Gના સભ્યો પણ નિરીક્ષણમાં જોડાયા હતા. આ ડેલિગેશન (National Games Delegation) વડોદરા બાદ સુરત ખાતે નિરીક્ષણ કરશે. આ તકે સમા સ્પોટર્સ કોમ્પલેક્સની મુલાકાત બાદ દિલ્હીથી આવેલા ડેલીગેશનને મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. ગેમ્સને લઇને જે તૈયારી કરવામાં આવી રહી છે.

5000 રમતવીરો લેશે ભાગ ઉલ્લેખનીય છે કે, ગુજરાત પહેલીવાર નેશનસ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના 5,000થી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022ની (National Games Gujarat) ઈવેન્ટ ખાસ બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.