ETV Bharat / city

મૃતક નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિનનું સારવાર દરમિયાન મૃત્યુ, મૃત્યુઆંક 5, 1ની હાલત નાજુક - વડોદરામાં સોની પરિવારની સામૂહિક હત્યા

સમા વિસ્તાર સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં મૃતક નરેન્દ્ર મોદીના પુત્ર ભાવિન સોનીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. આ સાથે મૃત્યું આંક 5 પર પહોંચી ગયો છે.

Vadodara
Vadodara
author img

By

Published : Mar 7, 2021, 12:13 PM IST

Updated : Mar 7, 2021, 12:46 PM IST

  • વડોદરાના સમા વિસ્તારમાં સોની પરિવાર સામૂહિક આત્મહત્યાનો મામલો
  • સોની પરિવારના 6 સભ્યોએ સોમવારે કોલ્ડ્રીન્ક્સમાં ઝેરી દવા પીધી હતી
  • મૃતક નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિન સોનીનું સારવાર દરમિયાન મૃત્યુ

વડોદરા: શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારે બુધવારના રોજ 6 સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમાં બુધવારના રોજ ત્રણ સભ્યો જ્યારે ગત રોજ મૃતક નરેન્દ્ર સોની પત્ની દીપ્તિ સોની અને આજે વહેલી સવારે તેમના પુત્ર ભાવિન સોનીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે ભાવિન સોનીના પત્ની ઊર્મિ સોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: સમામાં સોની પરિવાર આત્મહત્યા કેસમાં પોલીસ જ્યોતિષોની શોધમાં

મૃતક નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિન સોનીનું સારવાર દરમિયાન મૃત્યુ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારે બુધવારના રોજ કોલ્ડ્રીન્ક્સમાં ઝેરી દવા પીને પરિવારના 6 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમાં બુધવારના દિવસે જ પરિવારના મોભી નરેન્દ્ર સોની, પુત્રી રીયા સોની અને પૌત્ર પાર્થ સોનીનું મૃત્યુ થયું હતું. જ્યારે ચાર દિવસની સારવાર દરમિયાન મૃતક નરેન્દ્ર સોનીના પત્નીનું ગતરોજ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં 3 લોકોની હાલત અત્યંત ગંભીર

વડોદરાના સમા વિસ્તારમાં સોની પરિવાર સામૂહિક આત્મહત્યાનો મામલો

આજે વહેલી સવારે સયાજી હોસ્પિટલમાં મૃતક નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિન સોનીએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે પરિવારના છ સભ્યોમાંથી 5 સભ્યોનું મૃત્યુ થયું હતુ. હાલ ભાવિન સોનીની પત્ની ઉર્મિલા સોની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભાવિન સોનીના મૃતદેહનેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. ભાવિન સોનીના પત્ની દીપ્તિ સોની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ એમની તબિયત નાજુક છે.

Last Updated : Mar 7, 2021, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.