વડોદરા શહેરમાં દિવસને દિવસે વધી રહેલા ગુનાઓને ડામવા માટે શહેર પોલીસ કમિશનરના (sikligar criminals in Vadodara) માર્ગદર્શન હેઠળ PBC દ્વારા વિવિધ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં 19 ગુનાઓનો એકસાથે ભેદ ઉકેલી સીકલીગર ગુનેગારોને (sikligar criminals in gujarat) ઝડપી પાડી PBCને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. શહેરના કિસ્મત ચોકડી પાસે ચોક્કસ બાતમીના આધારે ત્રણ શખ્સો વહેલી સવારે ચોરીને અંજામ આપતા હોવાની બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી વોચ રાખી દીધી હતી.
આ પણ વાંચો હોસ્પિટલમાં મોબાઈલ ચોરી કરનાર સીસીટીવીમાં થયો કેદ
કેવી રીતે કરી ધરપકડ તાંદલજા ગામ વાળા રસ્તે થઈ એક મોટરસાયકલ ઉપર ત્રણ સરદાર શખ્સો આવતા જોઈને ઊભા રહેવા ઈશારો કરતા ચાલક શખ્સે મોટર સાયકલ કટ મારી ઝડપી હંકારી હતી. આ શખ્સો નાસી જતા વોચમાં ઉભેલી ટીમના માણસોએ સામે આવી (Burglary case in Vadodara) ગયા હતા. તેથી તેઓને કોર્ડન કરતા પોલીસ સ્ટાફના માણસોની સામે પૂર ઝડપે વાહન હંકારી લાવ્યા હતા. બળ વાપરી તેઓએ શખ્સોને (Crime News in Vadodara) કાળી તલાવડીના નાકા પાસે ઘરફોડ ચોરી કરેલા મુદ્દામાલ, હથિયારો તેમજ ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો વાંસદા પોલીસે તસ્કર ટોળકીના ચાર સાગરીતોને ફિલ્મી ઢબે દબોચી લીધા
આરોપીઓ પાસેથી ઝડપાયેલા મુદ્દામાલ PBC દ્વારા ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાસેથી કુલ 5,18,975નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ તમામ આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતી મોટરસાયકલ અને ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવતા હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીમાં શમસેરસિંગ ઉર્ફે ઢબુ સિંગ માનસિંગ સિકલીગર (રહે. વડોદરા) રાજવીરસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ કિશનસિંહ સિકલીગર (રહે, વડોદરા), પ્યારસિંગ સિકલીગર (રહે, બનાસકાંઠા), પ્રીતિ સંજય સોન, કાન્હા ગોલ્ડ (રહે, વડોદરા) આ તમામ આરોપીઓને હાલમાં PBC દ્વારા વધુ તપાસ અર્થે 19 ગુનાનો ભેદ ઉકેલી ગોત્રી પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે. Burglary case in Vadodara august 2022, Crime News in Vadodara, sikligar criminals in gujarat, sikligar criminals in Vadodara, Crime news in Gujarat, Theft in Gotri police station area