ETV Bharat / city

Gujarat ATS દ્વારા મોક્સી ગામની ફેક્ટરીમાં ડ્રગ્સ ઝડપાવાનો મામલો 4ની અટકાયત સહિત 2ની ધરપકડ - Two Arrested in Moksi Drugs Case

સાવલીમાં મોક્સી ગામ Moksi village ની સીમમાંથી મોટાપાયે ડ્રગ્ઝ ઝડપાયું છે. ગુજરાત એટીએસ દરોડા Gujarat ATS raid માં 200 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. નેકટર કેમ કેમિકલ કંપનીમાંથી અંદાજે રૂ. 1000 કરોડની કિંમતનું ડ્રગ્સ factory manufacturing drugs ઝડપાયું છે. આ મામલે વધુ તપાસ થઇ રહી છે ત્યારે આ મામલામાં 2 આરોપીની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળે છે.

ગુજરાત એટીએસનો વધુ એક સપાટો વડોદરા પાસેના ગામમાં મળી કરોડોનું ડ્રગ્સ બનાવતી ફેકટરી

author img

By

Published : Aug 16, 2022, 3:57 PM IST

Updated : Aug 16, 2022, 9:22 PM IST

વડોદરા વડોદરા ગ્રામ્ય સાવલી તાલુકાના મોક્સી ગામ Moksi village ની સીમમાં નેક્ટર કેમ કેમીકલ ફેક્ટરી કાર્યરત છે. આ ફેક્ટરી શરૂ થતા સ્થાનિકોને રોજગાર મળે તેવી આશા હતી. પરંતુ બાંધકામ સાથે તૈયાર થયેલી આ ફેક્ટરીમાં કેમીકલ નહીં પરંતુ દેશની નસલને બરબાદ કરતા એમડી ડ્રગ્સની લેબોરેટરી factory manufacturing drugs ધમધમતી હતી. સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત એટીએસ દરોડા Gujarat ATS raid માં સ્થળ પરથી અંદાજીત રૂ. 1000 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.

કેમીકલ ફેક્ટરીની આડમાં ચાલતા કાળા ધંધાનો આજે પર્દાફાશ થયો

ફોરેન્સિક ટીમ દ્વારા સઘન તપાસ આ ડ્રગ્સનો જથ્થો 200 કિલો ગ્રામ હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે. જોકે હાલ ગુજરાત એટીએસ દ્વારા આ મામલાની ફોરેન્સિક તપાસ કરવામાં રહીં છે. જે બાદ આ ડ્રગ્સની ચોક્કસ કિંમત કેટલી છે, તે જાણી શકાશે. ગુજરાત એટીએસ અને ફોરેન્સિક ટીમ દ્વારા સઘન તપાસ ચાલુ છે.

આ પણ વાંચો નશીલા પદાર્થો માટે હબ બની રહ્યું છે ગુજરાત! પોલીસે ગાંજા સપ્લાયરની તોડી ચેન

ક્યાં આવેલું છે આ સ્થળ કેમીકલ ફેક્ટરીની આડમાં ચાલતા કાળા ધંધાનો આજે પર્દાફાશ થયો છે. બહારથી કેમીકલ ફેક્ટરી બતાવીને અંદર દેશની નસલને બરબાદ કરતા એમડી ડ્રગ્સની લેબોરેટરી ધમધમતી હતી. આ અંગે હજી ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી ચાલી રહીં હોવાની પણ વિગતો સાપડી રહી છે. હાલ પોલીસ દ્વારા આ મામલામાં કયા મોટા માથા સંડોવાયેલા છે, ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી આવતો હતો તેને બનાવીને ક્યાં મોકલવામાં આવતો હતો, સહિતના મુદ્દે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. નેક્ટર કેમ સાંકરદા ભાદરવા રોડ, મોક્સી ગામ સાવલી ખાતે આવેલી છે.

આ પણ વાંચો ડ્રગ્સ, દરિયો અને ગુજરાત: 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત

આ વિસ્તારની પ્રથમ ઘટના હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. વડોદરા પાસેથી આટલી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ પકડાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. હાલ આ મામલે હજી ગુજરાત એટીએસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહીં છે. નેકટર કેમ કંપનીમાંથી મળી આવેલા ડ્રગ્સની ફોરેેન્સિક તપાસ પણ કરવામાં આવી રહીં છે.

દરોડા મામલે અપડેટ આ દરોડા ગુજરાત ATS Gujarat ATS raid અને વડોદરા SOGનું મેગા ઓપરેશન હોવાનું બહાર આવી રહ્યું છે. તેમ જ મોકસી ગામે Moksi village થી કુલ 1125 કરોડ રૂપિયાનું અને કુલ કુલ જથ્થો 225 કિલોગ્રામ Md ડ્રગ્સ ઝડપાયું હોવાનું પણ બિનઅધિકારીક સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ કેસના આરોપીઓ સંદર્ભે વાત કરીએ તો સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે મોકસી ડ્રગ્સ કેસમાં 2ની ધરપકડ થઇ છે.. હાલ સુધીમાં કુલ 4 ની અટકાયત સાથે 2 આરોપીની ધરપકડ Two Arrested in Moksi Drugs Case કરવામાં આવી છે. આપને જણાવીએ કે હાલમાં પણ કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહીની સમાપ્તિ બાદ વિભાગ દ્વારા વધુ જાણકારી આપવામાં આવે તેવી શક્યતા છે.

Last Updated : Aug 16, 2022, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.