ETV Bharat / city

Cricketer Vishnu Solanki Sportman Spirit : વિષ્ણુએ દીકરીના મોતનો ગમ વચ્ચે ફટકારી સદી, શેલ્ડને સલામ કરી - Ranji Trophy cricketer Vishnu Solanki's century

વડોદરા તરફથી રણજી ટ્રોફી રમી રહેલા ખેલાડી વિષ્ણુ સોલંકી માટે કઠિન ઘડીઓમાં સ્પોર્ટમેન સ્પિરિટ દર્શાવવાની (Cricketer Vishnu Solanki Sportman Spirit ) કપરી વેળા હતી. પોતાની દીકરીના નિધનના (Ranji Trophy cricketer Vishnu Solanki's daughter dies) દુઃખ વચ્ચે વિષ્ણુ સોલંકી સદી ફટકારી હતી.

Cricketer Vishnu Solanki Sportman Spirit : વિષ્ણુએ દીકરીના મોતનો ગમ વચ્ચે ફટકારી સદી, શેલ્ડને સલામ કરી

author img

By

Published : Feb 26, 2022, 7:12 PM IST

વડોદરા: વડોદરા તરફથી રણજી ટ્રોફીમાં રમતાં વિષ્ણુ સોલંકીએ ચંદીગઢ સામે સદી ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ બધા વિષ્ણુને વંદન કરી રહ્યા છે. આ ખેલાડીની નવજાત બાળકીએ અકાળે તબિયતના કારણે આ દુનિયા (Ranji Trophy cricketer Vishnu Solanki's daughter dies) છોડી દીધી હતી. તેવા દુઃખ વચ્ચે વિષ્ણુ સોલંકીએ જાત સંભાળીને વડોદરા ટીમ માટે સ્પોર્ટમેન સ્પિરિટના (Cricketer Vishnu Solanki Sportman Spirit ) દર્શન કરાવતાં સદી ફટકારી હતી. આ કારણે સાથી ખેલાડીઓ જ નહીં પ્રતિસ્પર્ધી ખેલાડીઓએ પણ વિષ્ણુની ખેલભાવનાની કદર બૂઝી હતી.

બેટ્સમેન શેલ્ડન જેક્સને આ રીતે ટ્વીટ કરી વિષ્ણુની સરાહના કરી

બીસીએ વિષ્ણુને રીયલ હીરો ગણાવ્યો

રણજી ટ્રોફીમાં રમી રહેલા વિષ્ણુ સોલંકીએ ચંદીગઢ સામે 12 ચોગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતાં. બરોડા ક્રિકેટ એસોસિએશને તેને રીયલ હીરો ગણાવ્યો છે. તેની બોલ્ડ ઇનિંગ્સને જોઇને દરેક લોકો સલામ કરી રહ્યાં છે. તે જ સમયે સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી રમી રહેલા બેટ્સમેન શેલ્ડન જેક્સને ટ્વીટ કર્યું (Batsman Sheldon Jackson Tweet ) અને લખ્યું, 'હું આટલો કઠોર જાણતો હોય એવા ભાગ્યે જ કોઈ ખેલાડી હશે. વિષ્ણુ અને તેમના પરિવારને મારા વંદન. હું હવે તેના બેટમાંથી આવી વધુ સદીઓ જોવા માગું છું. પુત્રીના મૃત્યુએ વિષ્ણુને હચમચાવી દીધા હતાં, પરંતુ તેઓ પુત્રીના અંતિમ સંસ્કાર કર્યા બાદ મેદાનમાં ઉતર્યા હતાં અને પોતાની ટીમ માટે સદી (Cricketer Vishnu Solanki Sportman Spirit )ફટકારી હતી.

સત્યજીત ગાયકવાડઃ વિષ્ણુને ભવિષ્યમાં ઇન્ડિયાની ટીમમાં રમતાં જોઇ શકો છો

આ પણ વાંચોઃ વિશ્વ પ્રખ્યાત ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિત સિંહજીની 148મી જન્મજયંતિ, વાંચો તેમની ખાસ વાતો

ભવિષ્યમાં ભારતની ટીમમાં રમશેઃ ગાયકવાડ

બરોડા ક્રિકેટ એસોસિએશનના (Vadodara Cricket Association) પ્રવક્તા સત્યજિત ગાયકવાડે જણાવ્યું હતું કે, વિષ્ણુ અમારો (Cricketer Vishnu Solanki Sportman Spirit ) ચેમ્પિયન પ્લેયર છે. વિષ્ણુને ભવિષ્યમાં ઇન્ડિયાની ટીમમાં રમતાં જોઇ શકો છો. પણ એની મહેનત જ કામ લાવશે. આ વખતે રણજી ટ્રોફી રમતાં એ સતત સારું પ્રદર્શન કરશે તો જરૂર ભારતની ટીમમાં રમશે.

આ પણ વાંચોઃ ઉમરગામ-નારગોલનું ગૌરવ રણજી પ્લેયર અરઝન નાગવાસવાલાએ ખેલાડીઓને ટ્રેનિંગ આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.