ETV Bharat / city

Corona Update in Vadodara : નવા 1670 કેસ નોંધાયા, 7 શાળાઓમાં કેસ આવતાં બંધ કરાઈ - વડોદરામાં કોરોના અપડેટ

વડોદરા જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા 1670 પોઝિટિવ કેસ નોંધાયા છે. MS યુનિવર્સિટી ઉપરાંત વધુ 7 શાળામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા શાળાઓ (Corona Update in Vadodara ) બંધ કરવામાં આવી છે.

Corona Update in Vadodara : નવા 1670 કેસ નોંધાયા, 7 શાળાઓમાં કેસ આવતાં બંધ કરાઈ

author img

By

Published : Jan 18, 2022, 8:40 PM IST

વડોદરાઃ રાજ્યમાં કોરોનાનો કહેર વરસ્યો છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની (Vadodara Covid19 cases 2022 ) શરૂઆત થઇ ગઇ છે, ત્યારે અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કોરોનાના કેસ વડોદરામાંથી સામે આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આજે મંગળવારે 1670 કોરોનાના નવા કેસ (Corona Update in Vadodara ) નોંધાયા છે, જેને લઈને તંત્ર દોડતું થયું છે.

વડોદરામાં કોરોનાના 8210 એક્ટિવ કેસ

વડોદરામાં કોરોનાના કેસોમાં કૂદકે અને ભૂસકે વધારો (Vadodara Covid19 cases 2022 )થઈ રહ્યો છે. આ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 84,094 પહોંચી ગયો છે, તો બીજી તરફ કોરોનાના 75,260 દર્દીઓને સારવાર લઇ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો વડોદરામાં 8210 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 7988 દર્દીઓને હોમ આઇસોલેટ (Corona Update in Vadodara ) કરવામાં આવ્યા છે.

જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 84,094 પહોંચી ગયો

આ પણ વાંચોઃ Medical Miracle At SSG Hospital : સરકારી હોસ્પિટલમાં મળી સાચી સારવાર અને બાળકને મળ્યું નવજીવન

Conclusion:વધુ 7 શાળાઓમાં કોરોનાની એન્ટ્રી

વડોદરામાં શાળાઓમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે. વડોદરા શહેરની વિવિધ શાળાઓમાં 4 શિક્ષક 2 વિદ્યાર્થી 1 બિનશૈક્ષણિક કર્મચારી મળીને સાત કેસ (Vadodara Covid19 cases 2022 ) આવ્યા છે. માંજલપુર વિસ્તારમાં આવેલી પંચશીલ હાઇસ્કૂલની શિક્ષિકા, ફર્ટિલાઇઝર સ્કૂલની શિક્ષિકા, શ્રેયસ વિદ્યાલયના શિક્ષક તથા તેજસ વિદ્યાલયની શિક્ષિકા કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે બ્રાઇટ ડે સ્કૂલ વાસણાનો ધોરણ 12નો વિદ્યાર્થી તથા શ્રેયસ વિદ્યાલયનો ધોરણ 10નો વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ સ્કૂલનો એક કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવતા આ 7 શાળાઓ બંધ કરવામાં આવી (Corona Update in Vadodara )હતી. તો સાથે સાથે MS યુનિ.ની હોસ્ટેલના MA હોલના વોર્ડન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચોઃ વડોદરામાં રસ્તા પર રેલાયો દારૂ, સાક્ષી બન્યા કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.