ETV Bharat / city

વડોદરાના કલ્યાણનગરમાં વિધર્મીઓ દ્વારા હુમલાની ઘટના, આરતીના અવાજ મામલે તકરારની હકીકત શું

author img

By

Published : Oct 17, 2022, 5:30 PM IST

વડોદરા શહેરના કલ્યાણનગર વિસ્તારમાં મંદિરમાં થતી આરતી (sound of Aarti )ના અવાજ મામલે વિધર્મીઓ દ્વારા હુમલાની ઘટના ( Communal Clash in Vadodara Kalyannagar ) બની હતી. જેમાં મંદિરમાં મુકેલ તલવારથી જ હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને લઇને અનેક પરિમાણ સામે આવ્યાં છે વધુ વિગત અહેવાલમાં.

વડોદરાના કલ્યાણનગરમાં વિધર્મીઓ દ્વારા હુમલાની ઘટના, આરતીના અવાજ મામલે તકરારની હકીકત શું
વડોદરાના કલ્યાણનગરમાં વિધર્મીઓ દ્વારા હુમલાની ઘટના, આરતીના અવાજ મામલે તકરારની હકીકત શું

વડોદરા વડોદરા શહેરના ફતેગંજ કલ્યાણનગર (Vadodara Kalyannagar ) સ્થિત સરકારી આવાસના મંદિરમાં વિધર્મીઓએ પૂજારી અને તેના પરિવાર પર હુમલો કર્યાની ઘટના ( Communal Clash in Vadodara Kalyannagar ) સામે આવી છે. રવિવારે સાંજે બનેલી ઘટનામાં પૂજારી અને તેના પરિવાર પર આરતીનો અવાજ (sound of Aarti )ઓછો કરવા મુદ્દે વિધર્મીઓ સાથે બોલચાલ થઈ હતી.ત્યાર બાદ વિધર્મીઓ દ્વારા હુમલો ( Attack by Muslims in Vadodara) કર્યો હતો. વડોદરામાં દશામાંના મંદિરમાં ઘૂસી વિધર્મીઓના ટોળાએ પૂજારી અને તેના પરિવાર પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.

ઘટનાને લઇને અનેક પરિમાણ સામે આવ્યાં છે

વિધર્મીઓ દ્વારા ઘાતકી હુમલો સરકારી આવાસ ખાતે આવેલ મંદિરમાં મૂકેલી તલવારથી જ 10 થી 12 વિધર્મીઓ લોકોના ટોળાએ હુમલો ( Communal Clash in Vadodara Kalyannagar ) કર્યાની વિગતો સામે આવી છે. આ હુમલામાં પૂજારી તેમના પત્ની અને અન્ય લોકોને ઇજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઘાયલ તમામ લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હિન્દુ સંગઠનમાં ભારે રોષ સયાજી હોસ્પિટલની બહાર હિંદુ સંગઠનો પહોંચી ભારે વિરોધ દર્શાવ્યો હતો. વડોદરાની શાંતિને ભંગ ( Communal Clash in Vadodara Kalyannagar ) કરવાનો ફરી એકવાર પ્રયાસ થયો હોય તેમ લાગી રહ્યું છે. આ ઘટના અગાઉ અહીંયા જ હિન્દુઓએ બાંધેલા કેસરી તોરણ પણ વિધર્મીઓએ તોડી પાડ્યાં હતાં. ત્યાર બાદ સ્થાનિક લોકોએ વિરોધ કરતા વિધર્મીઓ દ્વારા તોરણ બાંધી આપી મામલો શાંત પાડવામાં આવ્યો હતો. આ વાતને લઈ આજે પૂજારી પરિવાર પર ઘાતકી હુમલો ( Communal Clash in Vadodara Kalyannagar ) કરાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ હુમલામાં ઇજાગ્રસ્તોના નિવેદન બાદ પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

શું હતી ઘટના વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ કલ્યાણનગર (Vadodara Kalyannagar )સરકારી આવાસના મકાનોમાં દશામાંના મંદિરમાં વિધર્મીઓના ટોળાએ ઘૂસી મંદિરના પૂજારી અને તેમના પરિવાર પર ઘાતકી હુમલો કર્યો હતો. આ બનાવ એવો છે કે કાલે સાંજે વિધર્મીઓ ક્રિકેટ રમતા હતાં તે સમયે મંદિરમાં 11 માસના બાળકને બોલ વાગ્યો. જે બાદ પરિવારે ટકોર કરતાં ટોળાએ આ બાબતને લઈ મંદિરમાં આરતી વગાડો છો તો અમને પણ હેરાનગતિ (sound of Aarti ) થાય છે તેવું કહી બબાલ કરી હતી. સાથે જ આરતીનો અવાજઓછો કરવા માટે પણ ટકોર કરી હતી. બાદમાં વિધર્મીઓના ટોળાએ મંદિરના પૂજારી વિઠ્ઠલભાઈ ઠાકોર, ભરત ઠાકોર, જતીન ઠાકોર, દરિયા ઠાકોર અને જાનકી ઠાકોર પર ( Communal Clash in Vadodara Kalyannagar ) હુમલો કર્યો હતો. મંદિરમાં રહેલી માતાજીની તલવારથી પણ વિધર્મીઓએ પૂજારી અને પરિવાર પર હુમલો કર્યો હતો. તેમજ તલવાર પણ પોતાની સાથે લઈ ગયા હતા. જે મામલે પરિવારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પરિવારે વિધર્મીઓના ટોળા પર મંદિરની ખાલી કરાવવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ કેસરી ઝંડી જે લગાવી હતી તે પણ વિધર્મીઓએ તોડી નાખી હોવાનો આક્ષેપ કર્યો છે.

પૂજારીના પત્ની શું કહે છે દરિયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે મંદિરના પૂજારી અને પરિવાર પર શાબ નબી, સોનું, મોનું, સલીમ પઠાણ, પપ્પુ પઠાણ સહિત અનેક લોકોના ટોળાએ હુમલો ( Communal Clash in Vadodara Kalyannagar ) કર્યો હતો. વિધર્મીઓ એ અગાઉ તોરણ લગાવવા બાબતે થયેલ તકરારને લઈ હુમલો કર્યો હોવાનું તેઓ કહી રહ્યા છે. હાલમાં મહત્વની બાબત છે કે સમગ્ર ઘટના બનતા શહેરના સંત જ્યોતિરુનાથ મહારાજ અને હિન્દુ સંગઠનો મંદિર પર પહોંચી પરિવારની મુલાકાત કરી હતી.

જ્યોતિર્નાથ મહારાજ શું કહે છે જ્યોતિર્નાથ મહારાજે આક્ષેપ કર્યો કે વિધર્મીઓના ટોળાએ સુનોયોજીત કાવતરું કરી પૂજારી અને પરિવાર પર હુમલો કર્યો છે. વિધર્મીઓ પરિવારમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે ત્યારે પોલીસ કમિશનર અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના અધિકારીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવશે. સયાજીગંજ પોલીસે સમગ્ર મામલે આરોપીઓને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. પોલીસ બનાવ સ્થળે પહોંચી પરિવારના નિવેદનો લઈ રહી છે. નિવેદનોના આધારે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પૂજારી હુમલા મામલે એસીપી અમી પટેલ કલ્યાણનગરમાં (Vadodara Kalyannagar ) મંદિરમાં વિધર્મીઓ દ્વારા થયેલા હુમલા ( Communal Clash in Vadodara Kalyannagar ) ને લઇ સયાજીગંજ બી ડિવિઝન એસીપીએ જણાવ્યું હતું કે ફરિયાદી ભરતભાઇએ જણાવ્યા અનુસાર પરિવારના છોકરાને બોલ વાગવા બાબતે થાયરલ તકરારમાં હાલ સુધીમાં નવ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં હાલમાં 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ અંગે મંદિર બાબતે થયેલ તકરાર જોવા નથી મળી રહી. આ પરિવાર મજૂરી વર્ગ છે અને તેઓ સાથે બોલ વગવાને લઈ તકરાર થઈ હોવાનું એસીપી જણાવી રહ્યા છે. આ મામલે પરિવાર મંદિરમાં બબાલ હોવાની હકીકત જણાવી રહ્યું છે ત્યારે સમગ્ર મામલો શું છે તે વધુ તપાસ બદાજ બહાર આવશે. આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી આગળની તજવીજ આરંભી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.