વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં લોકડાઉનમાં પાન-મસાલાનું કરી રહેલા બે વેપારીઓની રૂપિયા 3.33 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને વેપારીઓ પાન-મસાલા, સીગારેટ સહિતની ચીજવસ્તુઓ બમણાં ભાવે વેચતા હતા.
વડોદરાઃ લોકડાઉનમાં પાન-મસાલાનું વેચાણ કરતા 2 આરોપીની ધરપકડ - વડોદરા ન્યૂઝ
વડોદરમાં લોકડાઉનમાં પાન-મસાલાનું કરી રહેલા બે વેપારીઓની રૂપિયા 3.33 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
![વડોદરાઃ લોકડાઉનમાં પાન-મસાલાનું વેચાણ કરતા 2 આરોપીની ધરપકડ વડોદરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7173566-327-7173566-1589303810232.jpg?imwidth=3840)
વડોદરા
વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં લોકડાઉનમાં પાન-મસાલાનું કરી રહેલા બે વેપારીઓની રૂપિયા 3.33 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને વેપારીઓ પાન-મસાલા, સીગારેટ સહિતની ચીજવસ્તુઓ બમણાં ભાવે વેચતા હતા.
વડોદરામાં લોકડાઉનમાં પાન-મસાલાનું વેચાણ કરતા 2 આરોપીની ધરપકડ