ETV Bharat / city

Corona In Vadodara : વડોદરાની MS યુનિ.ની બોયઝ હોસ્ટેલના 10 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત - Vadodara infected with corona

વડોદરા જિલ્લામાં (Corona In Vadodara) ગઈકાલે (શુક્રવારે) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2941 પોઝિટિવ કેસ નોંધાયા હતા. વડોદરાની MS યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં 10 વિદ્યાર્થીઓ અને એક વોર્ડન પોઝિટિવ આવતા હોસ્ટેલ કેમ્પસમાં ફફડાટ વ્યાપ્યો છે.

Corona In Vadodara : વડોદરાની MS યુનિ.ની બોયઝ હોસ્ટેલના 10 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

author img

By

Published : Jan 22, 2022, 10:52 AM IST

વડોદરા: રાજ્યમાં કોરોનાના કેસોમાં (Increase in corona cases in Gujarat) સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કોરોનાના કેસ વડોદરામાં (Corona In Vadodara) જોવા મળ્યા છે. ગઈકાલે (શુક્રવારે) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2941 કેસ નોંધાયા છે જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે.

Corona In Vadodara
Corona In Vadodara

વડોદરામાં કોરોનાના 13,243 એક્ટિવ કેસ

વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 92,381 પહોંચી ગયો છે, તો બીજી તરફ કોરોનાના 78,512 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ વડોદરામાં 13,243 કોરોનાના એક્ટિવ કેસ છે, જેમાંથી 12,997 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

MS યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં ટેસ્ટિંગ કરાયું

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કોરોના 2941 કેસ નોંધાયા છે, ત્યારે વડોદરા શહેરની MS યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલના 9 જેટલા હોલમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

બોયઝ હોસ્ટેલમાં 10 પોઝિટિવ

ટેસ્ટિંગ દરમિયાન 10 વિદ્યાર્થીઓ અને એક વોર્ડનને કોરોના થયો હોવાનું બહાર આવ્યું હતું. ગુરુવારે ગલ્સ હોસ્ટેલમાં ટેસ્ટિંગ દરમિયાન 35 વિદ્યાર્થિનીઓને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી હતી.

આ પણ વાંચો:

Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ Third

Wave Of Corona: વડોદરામાં OSD ડો. વિનોદ રાવની આગેવાનીમાં કાર્યરત કમિટીનું પુનઃગઠન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.