ETV Bharat / city

સુરતમાં યુવા ઉદ્યોગપતિ આ વર્ષે કરશે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી

સુરતના યુવા ઉદ્યોગપતિ(Young businessman from Surat) સમ્રાટ પાટીલે જન્મદિવસની ઉજવણી(Unique Birthday Celebration) કાંઈક અલગ રીતે કરવાનું વિચાર્યું છે. આ વર્ષે તેઓ જન્મદિવસ નિમિત્તે સુમન સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે જન્મઉત્સવ ઉજવશે.

સુરતમાં યુવા ઉદ્યોગપતિ આ વર્ષે કરશે અનોખી રીતે જન્મદિવસ ઉજવશે

author img

By

Published : Jun 3, 2022, 9:29 PM IST

સુરત: શહેરના યુવા ઉદ્યોગપતિ(Young businessman from Surat) સમ્રાટ પાટીલ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરશે તેઓ જન્મદિવસ નિમિત્તે સુમન સ્કૂલના 1040 વિદ્યાર્થીઓએ(Helping Suman School Students Financially) 11 લાખ 44 હજારની આર્થિક સહાયતા(Unique Birthday Celebration) કરશે. આ જન્મઉત્સવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ C R પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે.

સુરતના યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટીલ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરશે

આ પણ વાંચો: Birthday of CR Patil : આગામી વિધાનસભા ચૂંટણી સહિત અન્ય ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવીશું

વિખ્યાત યૂટ્યૂબર પર હિન્દુસ્તાની ભાવ ખાસ ઉપસ્થિત રહેશે - ધોરણ 10માં અભ્યાસ કરતા 1040 વિદ્યાર્થીઓને આર્થિક સહાય પેટે 1100 રૂપિયાનું ચેક વિતરણ કરશે. સુરતના યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટીલ દર વર્ષે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવતા હોય છે. આ વર્ષે તેમણે પોતાનો જન્મદિવસ નિમિત્તે સુમન સ્કૂલના 1040 વિદ્યાર્થીઓએ 11 લાખ 44 હજારની આર્થિક સહાયતા કરશે. એટલે કે સુમન સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 1040 વિદ્યાર્થીઓને આર્થિક સહાય પેટે 1100 રૂપિયાનો ચેક વિતરણ કરશે. આ અવસરે વિખ્યાત યૂટ્યૂબર પર હિન્દુસ્તાની ભાવ(Popular Youtuber in India) ખાસ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત મરાઠી પ્લેબેક (Marathi Playback Singer) સિંગર અંજના બેરલેકર, સારેગામ શોના પ્લેબેક સિંગર(Playback Singer of Saregam Show) પૂનમ યાદવ અને ગૌતમ બિરાડે પ્રસ્તુતિ કરશે. આ જન્મોત્સવમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ(BJP region president) C R પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ પણ વાંચો: Blood Donation Camp in Patan: પાટણના શિક્ષકે 50મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજી લોકોને આપી પ્રેરણા

શું છે લિંબાયત વિસ્તાર પસંદ કરવાનું કારણ - આ અવસરે વિખ્યાત યૂટ્યૂબર પર હિન્દુસ્તાની ભાવ ખાસ ઉપસ્થિત રહેશે. મારા જન્મદિવસ નિમિત્તે લિંબાયત વિસ્તારમાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં 1040 વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને 1100 રૂપિયાનો ચેક આપવાનો છું. જેમાં લિંબાયત વિસ્તારમાં સુમન નંબર 5 ઓક્ટોબર 2011ના સ્કૂલના વિદ્યાર્થીઓ હશે. આ તમામ શાળાઓ લિંબાયત વિસ્તારમાં છે. લિંબાયત વિસ્તાર પસંદ કરવાનું કારણ છે કે હું જન્મથી જ રહું છું. આ 1140 જેટલા વિદ્યાર્થીઓના ડેટા કાઢવામાં આવ્યા છે ત્યારબાદ જ આ કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ બાબતે મેં હિન્દુસ્તાની ભાવને જાણ કરી ત્યારે તેમણે કહ્યું કે, ખુબ જ સરસ પ્રોગ્રામ છે. હું ચોક્કસથી આ પ્રોગ્રામમાં આવીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.