ETV Bharat / city

Surat Holi Song Celebration : સુરતમાં યોગી 'આદિત્યનાથ આયો રે ગીત...'એ ધૂમ મચાવી - યુપી ચૂંટણીમાં ભાજપની જીત

યુપીમાં ભાજપની ભવ્ય જીત (BJP Wins UP Elections 2022)બાદ ગુજરાતના સુરતમાં આયોજિત રાજસ્થાની સમાજના હોળી સ્નેહમિલન કાર્યક્રમમાં યોગી 'આદિત્યનાથ આયો રે ગીત...'એ ધૂમ( Surat Holi Song Celebration ) મચાવી છે.જૂઓ વિડીયો.

Surat Holi Song Celebration : સુરતમાં યોગી 'આદિત્યનાથ આયો રે ગીત...'એ ધૂમ મચાવી

author img

By

Published : Mar 12, 2022, 4:05 PM IST

Updated : Mar 12, 2022, 5:44 PM IST

સુરત : સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો રહે છે અને દર વર્ષે હોળીના 10 દિવસ પહેલા સુરત ખાતે હોળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આ કાર્યક્રમમાં લોકગીતો અને હોળીના રંગો સાથે લોકો પારંપરિક રીતે આ પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષની હોળીની ઉજવણીમાં યોગી સોંગને (Surat Holi Song Celebration ) બેય હાથે વધાવવામાં (CM Yogi Song Hit )આવી રહ્યું છે.

હોળીની રંગતમાં ચૂંટણી પરિણામોની સંગત

સુરતમાં મોટી સંખ્યામાં છે પરપ્રાંતીયો

સુરતમાં ધંધોરોજગાર અર્થે લાખોની સંખ્યામાં યુપી બિહાર, રાજસ્થાની લોકો વસવાટ કરે છે અને પોતપોતાના ઉત્સવો વગેરે ખૂબ ઉત્સાહથી ઉજવે છે. કોરોનાકાળના પ્રતિબંધો બાદ હવે મળેલી રાહતના પગલે આ વર્ષની હોળીમાં (Surat Holi Celebration 2022)આ બધાં ખૂબ ઉત્સાહથી ભાગ લઇ રહ્યાં છે. એવો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ સુરત ખાતે આયોજીત હોળી સ્નેહમિલન કાર્યક્રમમાં લોકગીતોની (Surat Holi Song Celebration ) જગ્યાએ 'યોગી આયો રે...' ગીત વધુ પ્રચલિત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના મેદાનમાં (BJP Wins UP Elections 2022) બાજી મારી ગયાં છે.

આ પણ વાંચોઃ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથને શા માટે એવું કહ્યું- "બળદ અને શ્વાન સાથે રમશે"

યુપી ચુનાવ આયા, છા ગયા યોગી રે...

હોળીના સ્નેહમિલન કાર્યક્રમ (Surat Holi Celebration 2022)માટે સુરતના હોળી તેરા દિવાના ગ્રુપ દ્વારા યોગી આયો રે ગીત (Surat Holi Song Celebration ) તૈયાર કરવામાં આવ્યું છે. તારી મારી જોડી ભૈયા, મોદી ઔર યોગી...યુપી ચુનાવ આયા, છા ગયા યોગી રે.....બુવા ભતીજા ચુ-ચુ કરતા રહ ગયા રે... યોગી આયો રે..જેવા ગીતોની અહીં (CM Yogi Song Hit )ધૂમ બોલી રહી છે.

આ પણ વાંચોઃ UP Assembly Election 2022: યુપીમાં સાયકલ પર બુલડોઝર ભારે, CM યોગી 1 લાખ મતોથી જીત્યા

Last Updated : Mar 12, 2022, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.