સુરત આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત દેશની કોઈ જેલમાં કેદીઓની તિરંગા યાત્રા Tiranga Yatra of Jail Prisoners યોજાઈ હતી. જેમાં 500થી વધુ તિરંગા સાથે અનેક કેદીઓ જોડાયા હતા. કેદીઓમાં તિરંગા પ્રત્યે માનસન્માન વધે તથા રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે હેતુથી તિરંગા યાત્રાનું Har Ghar Tiranga Campaign આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો સેન્ટ્રલ જેલના કેદીઓ બન્યા 'કળા'કાર, કામગીરી જોઈ લોકો થયા આશ્ચર્યચકિત
જેલનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું શહેરના લાજપોરમાં આવેલા સેન્ટ્રલ જેલમાં Tiranga Yatra in Surat Central Jail આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા Har Ghar Tiranga કાર્યક્રમ અંતર્ગત અત્રેની જેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનોજ નિનામા સહેના માર્ગદર્શન હેઠળ અતુલ બેકરીના સૌજન્યથી આજરોજ કેદીઓ દ્વારા બેન્ડ સાથે 100 મીટર લંબાઈના રાષ્ટ્રીય ધ્વજ અને અન્ય 500થી વધુ રાષ્ટ્રધ્વજ Indian Independence Day સહિત જેલની અંદરના ભાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા દરમિયાન કેદીઓ દ્વારા ભારત માતાકી જય તથા વંદે માતરમના નારા સાથે સમગ્ર જેલનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
આ પણ વાંચો 1100 વર્ષ પૂર્વે આવેલા પારસી સમાજે વિશ્વમાં વગાડ્યો ડંકો
દેશ પ્રત્યે ત્યાગ તથા બલિદાનની ભાવના જાગૃત થાય ભારત સરકાર, રાજ્ય સરકાર, તેમજ અધિકારી અને પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટ ડો. કે એલ રાવ સાહેબના સૂચના અને લાજપોર મધ્યસ્થ જેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક Deputy Inspector General of Police મનોજ નિનામા સાહેબના માર્ગદર્શન હેઠળ કેદીઓમાં તિરંગા પ્રત્યે માનસન્માન વધે રાષ્ટ્રીય ભાવના કેળવાય Cultivate national spirit અને દેશ પ્રત્યે ત્યાગ તથા બલિદાનની ભાવના જાગૃત થાય તે હેતુથી આ ભગીરથ પ્રયત્ન થકી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.