ETV Bharat / city

સુરત રિજનલ વેક્સિન સ્ટોરમાં 13 જાન્યુઆરીના રોજ 93 હજાર વેક્સિન આવશે - Surat vaccines

કોરોના સામેની આ યુદ્ધને લઇ સુરત મનપા દ્વારા પણ તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરતમાં બુધવાર બપોરના 12:00 કલાક સુધીમાં સિરમ કંપનીની વેક્સિનનો જથ્થો આવી જશે. 93,000 જેટલી વેક્સિનનો જથ્થો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા રિજનલ વેક્સિન એન્ડ ડ્રગ સ્ટોરમાં મૂકવામાં આવશે.

સુરત રિજનલ વેક્સિન સ્ટોર
સુરત રિજનલ વેક્સિન સ્ટોર
author img

By

Published : Jan 12, 2021, 3:14 PM IST

Updated : Jan 13, 2021, 2:46 PM IST

  • વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાન માટે ભારત તૈયાર
  • આવતી કાલ બપોરના 12:00 કલાક સુધીમાં સિરમ કંપનીના વેક્સિન આવશે
  • 93,000 જેટલી વેક્સિનનો જથ્થો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રખાશે

સુરત : વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાન માટે ભારત તૈયાર છે. કોરોના સામેની આ લડાઇમાં સુરત મનપા દ્વારા પણ તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરતમાં 13 જાન્યુઆરીના રોજ બપોરના 12:00 કલાક સુધીમાં સિરમ કંપનીના વેક્સિન આવી જશે.

સુરત રિજનલ વેક્સિન સ્ટોરમાં 12 જાન્યુઆરીના રોજ 93 હજાર વેક્સિન આવશે

બે ડિગ્રી તપમાનમાં આ વેક્સિન મૂકવામાં આવશે

આ 93,000 જેટલી વેક્સિનનો જથ્થો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા રિજનલ વેક્સિન એન્ડ ડ્રગ સ્ટોરમાં મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ રિજનલ કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા એક વખતમાં 11 લાખ વેક્સિન રાખવાની છે. જ્યાં બે ડિગ્રી તપમાનમાં આ વેક્સિન મૂકવામાં આવશે.

સુરત રિજિયનના કોલ્ડ સ્ટોરેજ ઇન્ચાર્જ અતુલ જોબન પુત્રાએ આપી માહિતી

સુરતના આ રિઝનલ ઓફિસથી દક્ષિણ ગુજરાતના તમામ પાંચ જિલ્લાઓ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેક્સિનેશન સેન્ટરમાં મોકલવામાં આવશે. જે બાદ ત્યાંથી અન્ય હેલ્થ સેન્ટરમાં આ વેક્સિન મોકલવામાં આવશે. આ અંગેની તમામ રૂટની જાણકારી સુરત રિજિયનના કોલ્ડ સ્ટોરેજ ઇન્ચાર્જ અતુલ જોબન પુત્રા દ્વારા આપવા આવી છે.

Last Updated : Jan 13, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.