ETV Bharat / city

સુરતમાં 78,749 મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રથમવાર ઉપયોગ કરશે - Surat news

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં કુલ 1,24,545 નવા મતદાતાઓ નોંધાયા છે. જેમાં 78,749 યુવા મતદાતા છે. આ યુવા મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રથમવાર ઉપયોગ કરશે. આ યુવા મતદારો મતદાન કરવા માટે ઘણા ઉત્સાહિત છે.

Surat
Surat
author img

By

Published : Jan 25, 2021, 8:41 PM IST

  • સુરત મહાનગરપાલિકામાં કુલ 1,24,545 નવા મતદાતાઓ નોંધાયા
  • 78,749 યુવા મતદારો આપશે પોતાનો પ્રથમ મત
  • યુવા મતદારો મતદાન કરવા માટે ઘણા ઉત્સાહિત
    78,749 મતદાતા પોતાના મતાધિકારનો પ્રથમ વાર ઉપયોગ કરશે

સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત ચૂંંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. આ અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં કુલ 1,24,545 નવા મતદાતાઓ નોંધાયા છે. જેમાંથી પ્રથમવાર મત આપી રહ્યા હોય તેવા યુવાનોની સંખ્યા 78,749 છે.

હર્ષોલ્લાસ સાથે પ્રથમવાર મતદાન કરશે

આ તમામને વોટર ID કાર્ડ મળી ગયા છે. તેમને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હર્ષોલ્લાસ સાથે પ્રથમ મતદાન કરવા જઈ રહ્યા છે. આ યુવા મતદાતાઓએ જણાવ્યું હતું કે, આ વખતે પ્રથમ મતદાન કરવા માટે તેમને ખૂબ જ ઉત્સાહિત છે. ઉદ્યોગ સાહસિકતા અને કલાક્ષેત્રે વધુ ધ્યાન આપવામાં આવે તેવી તેમની અપેક્ષા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.