ETV Bharat / city

The Kashmir Files Film: આ ફિલ્મ જોવા સુરતના 75 બ્રાહ્મણ પરિવારોએ ધર્યો આગવો વેશ - કાશ્મીરી હિંદુ હિજરત

સુરતમાં 75 બ્રાહ્મણ પરિવારો મળીને 260 લોકો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ (The Kashmir Files Film) જોવા ગયાં હતાં. જયશ્રી રામના નારા અને શંખનાદ સાથે આ લોકો ફિલ્મ જોવા ગયાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે અમે કાશ્મીરી પંડિતોની સાથે છીએ એ દર્શાવવા કરવા માટે ફિલ્મ જોવા પહોંચ્યા છીએ.

The Kashmir Files Film: ધોતી-કુર્તા-જયશ્રી રામના નારા અને શંખનાદ સાથે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ જોવા પહોંચ્યા 75 બ્રાહ્મણ પરિવારો

author img

By

Published : Mar 23, 2022, 3:54 PM IST

સુરત: સુરતના કુલ 75 બ્રાહ્મણ પરિવાર (Surat Brahmin Families) મળી કુલ 260 લોકો ભેગા થઇ ધોતી-કુર્તા-તિલક સાથે શહેરના એક મોલમાં જયશ્રી રામના નારા લગાવી તથા શંખનાદ સાથે કાશ્મીર ફિલ્મ (The Kashmir Files Film) જોવા પહોંય્યા હતાં. દેશમાં કાશ્મીરી હિન્દુ અને પંડિતો ઉપર 1990ના વર્ષમાં જેહાદી તત્વો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો (kashmiri pandits genocide)ને દર્શાવતી ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ'ને દેશભરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

જયશ્રી રામના નારા લગાવી તથા શંખનાદ સાથે કાશ્મીર ફિલ્મ જોવા પહોંય્યા.

શંખનાદ અને જયશ્રી રામના નારા સાથે ફિલ્મ જોવા પહોંચ્યાં- આ ફિલ્મને લઇને શહેરમાં પણ લોકોમાં ખૂબ જ રસ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ જોવા માટે વિવિધ ગ્રુપ દ્વારા પોતાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને શહેરમાં આખો સિનેમાગૃહ (Cinemas in Surat) બુકિંગ કરવામાં આવી રહ્યો છે. શહેરના કુલ 75 બ્રાહ્મણ પરિવાર મળી કુલ 260 લોકો ભેગા થઇ ધોતી-કુર્તા-તિલક સાથે શહેરના એક મોલમાં જયશ્રી રામના નારા (Slogans of Jayashree Ram In Surat) લગાવી તથા શંખનાદ સાથે કાશ્મીર ફિલ્મ જોવા પહોંય્યા હતાં.

આ પણ વાંચો: "યે કુછ નહી, ઈસ સે ભી બૂરા હુઆ હૈ": ધ કાશ્મીર ફાઇલ્સ પર કાશ્મીરી પંડિતોના મંતવ્યો

ભારતીયતાને સિદ્ધ કરવા એકત્રિત થયાં- સમસ્ત બ્રાહ્મણ સમાજે પરિવાર સાથે કાશ્મીર ફિલ્મ જોતાં પહેલા જયશ્રી રામના નારા તથા શંખનાદ કર્યો હતો. ત્યારબાદ જ ફિલ્મ ચાલું કરવામાં આવી હતી. ગીર્વાણ ગણેશકાંત શુક્લાએ જણાવ્યું હતું કે, કોઈપણ ભારતીયની નામની પાછળ સૌથી પહેલા ભારતીય ઓળખ હોય છે. ભારતીયતાને સિદ્ધ કરવા માટે અમે એકત્રિત થયાં અને એની માટે આજે 260 જેટલા લોકોનું બુકિંગ કરવામાં આવ્યું છે.

75 બ્રાહ્મણ પરિવાર મળી કુલ 260 લોકો ફિલ્મ જોવા પહોંચ્યાં- તેમણે જણાવ્યું કે, આપણા કાશ્મીરી હિંદુઓ (kashmiri hindu exodus)ને જે 32 વર્ષ પહેલા એક ચોક્કસ કોમ દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા. એ કાશ્મીરી પંડિતો (kashmiri pandit issue)ની સાથે અમે બધાં છીએ એ સિદ્ધ કરવા માટે ફિલ્મ જોવા પહોંચ્યા છીએ અને જેને લઈને કુલ 75 બ્રાહ્મણ પરિવાર મળી કુલ 260 લોકો ભેગા થઇ ફિલ્મ જોવા પહોંચ્યા છીએ.

આ પણ વાંચો: Pravin Togadia In Bharuch: પ્રવીણ તોગડિયાએ કાશ્મીરી પંડિતોની ઘરવાપસીને લઇને ભાજપ સરકારને ઘેરી

સગાં-સંબંધીઓ સાથે ફિલ્મ જોવા પહોંચ્યાં- આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ ફિલ્મ જોવા પાછળનું કારણ આજે કાશ્મીરની ઘટના ઘણાં વર્ષો પહેલા બની તેની જાણ અમને આ ફિલ્મ દ્વારા જાણવા મળી છે. આ ઘટનામાં ખૂબ જ દર્દનાક વેદનાઓ જે એકલો હું સહન કરી શકું એમ નથી. જેને લઇને અમારા ઘણાં સગા-સંબંધીઓએ કહ્યું કે, આપણે સૌ સાથે આ ફિલ્મ જોવા જઈએ. અને આજે અમે જયશ્રી રામના નારા સાથે આ ફિલ્મ નિહાળવા આવ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.