ETV Bharat / city

ઘોર કળયુગ: લિફ્ટમાં 12 વર્ષની કિશોરી સાથે નરાધમે કરી આવી હરકતો, ઘટના થઇ CCTV માં કેદ - CCTV

સુરતના ડીંડોલી વિસ્તારમાં લિફ્ટમાં જઈ રહેલી કિશોરીની છેડતી( Teasing teenager in Dindoli )કરવામાં આવી હતી. આ ઘટના લિફ્ટમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ગણતરીના કલાકોમાં તરુણની ધરપકડ કરી આ મામલે કાર્યવાહી શરુ કરી છે.

ઘોર કળયુગ: 16 વર્ષીના કિશોરે લિફ્ટમાં 12 વર્ષની કિશોરીને બાહોમાં જકડી લીધી

author img

By

Published : Jun 3, 2022, 5:24 PM IST

સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં લિફ્ટમાં જઈ રહેલી કિશોરીની છેડતી કરવામાં ( Teasing teenager in Dindoli )આવી હતી. આ સમગ્ર ઘટના લીફ્ટમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. તો બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો (Surat Dindoli Police)નોંધી તપાસ શરુ કરી છે. 12 વર્ષીય કિશોરી લિફ્ટમાં જઈ રહી હતી. આ દરમિયાન એક છોકરો પણ લિફ્ટમાં આવ્યો હતો અને બાદમાં કિશોરીને લીફ્ટમાં જ પકડી છેડતી કરી હતી.

છેડતી

આ પણ વાંચોઃ હદ સે...! 65 વર્ષના કપાતરની હરકતથી ચાર વિદ્યાર્થિનીઓની આંખમાં ભર બજારે ગંગા નિકળી

કિશોરીની લિફ્ટમાં છેડતી કરી - છોકરાની આ હરકતથી ડરી ગયેલી કિશોરીએ લિફ્ટ થોભાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તરુણે તેને પકડી રાખી હતી. આ દરમિયાન કિશોરીએ ગમે તેમ કરીને લિફ્ટનું બટન દબાવી દેતા લીફ્ટ ઉભી રહી હતી અને દરવાજો ખુલતા જ તરુણ ત્યાંથી નાસી છુટ્યો હતો. આ ઘટના બાદ કિશોરી રડતા રડતા પરિવારજનો પાસે પહોંચી (Surat girl eve teasing)હતી અને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

આ પણ વાંચોઃ molestation cases in vadodara: માંજલપુરના ડી માર્ટમાં ટ્રાયલ રૂમમાં મહિલાનો વીડિયો બનાવતો યુવક ઝડપાયો

પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી - આ ઘટના બાદ પરિવારજનોએ લિફ્ટમાં લાગેલા CCTV ફૂટેજ તપસ્યા હતા જેમાં આ સમગ્ર ઘટના કેદ થઇ હતી. આ બનાવ બાદ કિશોરીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોધાવી છે. જેમાં પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 16 વર્ષીય કિશોરની ધરપકડ કરી આ મામલે કાર્યવાહી શરુ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.