ETV Bharat / city

શારીરિક સમસ્યા છતાં મક્કમ મનોબળે ખેલાડીને બનાવી દીધો આંતરરાષ્ટ્રીય ખેલાડી, હવે દેશ માટે લાવશે મેડલ - national games

મક્કમ મનોબળ હોય તો શારીરિક સમસ્યા પણ ક્યારે નડતી નથી. આ વાત ગુજરાતના ટેબલ ટેનિસ પ્લેયર માનુષ શાહે (Surat Table tennis player manush shah ) સાબિત કરી બતાવી છે. આ ખેલાડીની કિડની ડેમેજ હોવાથી ડોક્ટરે તેમને આઉટડોર્સ ગેમ્સ રમવાની ના પાડી હતી. તેમ છતાં હિંમત કરીને અત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી બન્યા છે.

શારીરિક સમસ્યા છતાં મક્કમ મનોબળે ખેલાડીને બનાવી દીધો આંતરરાષ્ટ્રીય ખેલાડી, હવે દેશ માટે લાવશે મેડલ

author img

By

Published : Sep 24, 2022, 11:34 AM IST

સુરત રાજ્યમાં સૌપ્રથમ વખત 36મી નેશનલ ગેમ્સ (national games) યોજાવા જઈ રહી છે. ત્યારે અનેક ખેલાડીઓ અત્યારે તડામાર તૈયારી કરી રહ્યા છે. આમાંથી અનેક ખેલાડીઓ એવા પણ છે, જે અનેક પડકારોનો સામનો કરીને પણ આ રમત રમી રહ્યા છે. આવા જ એક ખેલાડી છે માનુષ શાહ.

બાળપણમાં બંને કિડની ડેમેજ છતાં રમી રહ્યો છે ટેબલ ટેનિસ ટેબલ ટેનિસ ખેલાડી માનુષ શાહ 2 વર્ષનો હતો. ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે, તેની એક કિડની ડેમેજ થઈ ગઈ છે અને તે ક્યારે પણ આઉટડોર્સ ગેમ રમી શકશે નહીં. તેમ છતાં આજે ગુજરાતના ટેબલ ટેનિસ પ્લેયર માનુષ શાહ (Surat Table tennis player manush shah) નેશનલ અને ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસમાં (international table tennis) ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેમ જ દેશ માટે મેડલ મેળવી રહ્યો છે. હાલ તેની બન્ને કિડની પણ ખૂબ સારી છે અને ભલભલા તે ટેબલ ટેનિસમાં હરાવવા તત્પર પણ છે.

આઉટડોર ગેમ્સને પસંદ કરી

મક્કમ મનોબળે અપાવી જીત મક્કમ મનોબળ હોય તો શારીરિક સમસ્યા પણ ક્યારે નડતી નથી. આ વાત ગુજરાતના ટેબલ ટેનિસ પ્લેયર માનુષ શાહે (Surat Table tennis player manush shah) સાબિત કરી છે. સુરતમાં ચાલી રહેલા 36મી નેશનલ ગેમ્સમાં (national games) ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલા માનુષ શાહે એક બાદ એક જે ઉપલબ્ધીઓ મેળવી છે. તે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. કારણ કે, માનુષ જ્યારે ટેબલ (international table tennis) ટેનિસ રમે છે ત્યારે તાળીઓ વગાડનાર લોકોને ખબર નથી કે, તે એક નાનપણમાં એક દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.

આઉટડોર ગેમ્સને પસંદ કરી ટેબલ ટેનિસ ખેલાડી માનુષ શાહે (Surat Table tennis player manush shah) જણાવ્યું હતું કે, જ્યારે તે 2 વર્ષનો હતો ત્યારે ઊંચાઈએથી લોખંડના સળિયા ઉપર પડ્યો હતો. આના કારણે તેની એક કિડની ડેમેજ થઈ ગઈ હતી. ડોક્ટરે કહી દીધું હતું કે, તે હેવી વર્ક કરી શકશે નહીં અને ક્યારે પણ આઉટડોર ગેમ્સ રમી શકશે નહીં. ત્યારબાદ હું મારા પિતા જોડે ફરવા ગયો હતો અને ત્યાં ટાઈમ પાસ માટે અમે ટેબલ ટેનિસ રમ્યા હતા. મારી રમત જોઈને મારા પિતાજીએ કહ્યું કે હું આ ગેમમાં જો મારી ઈચ્છા હોય તો આગળ વધી શકુ છું.મારી બન્ને કિડની પણ સારવાર માં સારી થઈ ગઈ છે.

ચાઇનામાં પણ રમવા જશે સાથે તેણે જણાવ્યું હતું કે, 8 મહિના બાદ મેં મારી પ્રથમ ડોમેસ્ટિક ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ રમી હતી. સુરત અને ગુજરાત 36મી નેશનલ ગેમને (national games) પોસ્ટ કરી રહ્યું છે. તે ખૂબ જ આનંદની વાત છે. સુરતમાં હું હાલ દિલ્હી સામે જીત્યો છું અને હવે હું ડબલ્સ, સિંગલ અને મિક્સ પણ રમવાનો છું. આગામી દિવસોમાં ચાઇના ખાતે રમાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હું ભારતીય ટીમનો ભાગ છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.