સુરત સેશન કોર્ટ દ્વારા બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફટકારી ફાંસીની સજા
ગત ૬ ડિસેમ્બર 2021નાં રોજ આરોપી દિનેશ બૈસાણને સેશન કોર્ટ દ્વારા દોષી ઠરાવ કરવામાં આવ્યો હતો
શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત ડિસેમ્બર 2020માં ઘટના બની હતી
સતત બીજો એવો કેસ જેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી