ETV Bharat / city

બાળપણની યાદોને તાજી કરે એવુ ડિનર, ટોય ટ્રેનમાં ભોજન પીરસે છે સુરતની આ રેસ્ટોરન્ટ - ટોય ટ્રેનમાં ભોજન

એક અનોખી પહેલમાં ટ્રેન-થીમ આધારિત રેસ્ટોરન્ટ છે ટ્રેન્ડમાં, સુરતની એક રેસ્ટોરન્ટમાં જમનારાઓને ભોજન પીરસતા ડાઇનિંગ ટેબલ પરથી પસાર થતી ટોય ટ્રેન (Surat Restaurant Toy Train) જોઈ શકાય છે.

બાળપણની યાદોને તાજી કરે એવુ ડિનર, ટોય ટ્રેનમાં ભોજન પીરસે છે સુરતની આ રેસ્ટોરન્ટ

author img

By

Published : Apr 12, 2022, 5:56 PM IST

Updated : Apr 13, 2022, 2:37 PM IST

સુરત: ટ્રેન-થીમ આધારિત રેસ્ટોરન્ટ "ટ્રેનિયન એક્સપ્રેસ" (Surat trainian express) માં, જેણે શહેરમાં ઘણા લોકોને આકર્ષ્યા છે, કોઈપણ માનવ હસ્તક્ષેપની જરૂર વિના રસોડામાંથી સીધા જ જમનારાઓ સુધી પહોંચે છે. ટ્રેનના વિવિધ ડબ્બાઓ રોટલી, ભાત, કઢી, પાપડથ તેમજ વિવિધ વાનગીઓથી ભરેલા છે. રેસ્ટોરેન્ટના દરેક ડાઇનિંગ ટેબલને પણ સુરત (Surat Restaurant Toy Train) શહેરના જુદા જુદા સ્ટેશનોના નામ આપવામાં આવ્યા જેના કારણો ભોજન કરવા આવતા ગ્રાહકોને સંપૂર્ણ પણે માહોલ રેલ્વે સ્ટેશન જેવો લાગે છે.

બાળપણની યાદોને તાજી કરે એવુ ડિનર, ટોય ટ્રેનમાં ભોજન પીરસે છે સુરતની આ રેસ્ટોરન્ટ

બાળકોને તે ખૂબ જ ગમ્યું: દેવયાની પટેલે જણાવ્યું હતું કે, "અમે ઘણી બધી રેસ્ટોરન્ટમાં ગયા છીએ, ત્યાં વેઈટરો દ્વારા ભોજન પીરસવામાં આવે છે. પરંતું આ રેસ્ટોરેન્ટમાં અહીં ટ્રેન દ્વારા ભોજન (Food on toy train) પીરસવામાં આવે છે. આ દ્ગશ્ય બાળકો ઉપરાંત તમામ ઉંમરના લોકોને જોવા ખુબજ ગમે છે, માણસો ખાસ કરીને જમવા માટે અહિં આવવાનું પસંદ એટલા માટે કરે છે, કે તેમને આ ટ્રેનનો નજારો જોવા મળે. આ રેસ્ટોરન્ટે (Surat trending restaurant) અમારી ટ્રેનની યાદોને તાજી કરી (diners relive childhood memories) છે"

બધાને પસંદ આવી રહ્યો છે ટ્રેન કોન્સેપ્ટ: રેસ્ટોરેન્ટના માલિક મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ભોજન પિરસનારી ટ્રેનો વીજળીથી ચાલે છે. રસોડામાં ભોજન તૈયાર થતાં જ તેને ટ્રેનમાં મુકવામાં આવે છે અને રિંગ રોડ, અલથાણ, વરાછા વગેરે જેવા સ્ટેશનો પરના નામ ધરાવતા ચોક્કસ ટેબલ પર મોકલવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં આ ટ્રેન કોન્સેપ્ટ (Train concept restaurant) બધાને પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: Srikakulam train accident: ટ્રેક ક્રોસ કરતી વખતે શ્રીકાકુલમમાં પાંચ મુસાફરો ટ્રેન નીચે કચડાયા

બાળપણની યાદો તાજી થાય છે - ડિમ્પલ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, "અમે અહીં અમારી બાળપણની ટ્રેનની ક્ષણો ફરી જીવી રહ્યા છીએ. આનાથી અમને અમારા બાળકોને ટ્રેનની લાંબી મુસાફરી વિશે કહેવાની તક મળી છે, જે અમે બાળપણમાં કરી હતી અમને આ ખ્યાલ ખૂબ ગમ્યો."

આ પણ વાંચો: Surat Diamond Industry: રશિયાની કંપની પર પ્રતિબંધને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં અનેક પ્રશ્નો, PM મોદી દરમિયાનગિરી કરે તેવી માગ

Last Updated : Apr 13, 2022, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.