ETV Bharat / city

હજી તો એક હત્યાનો ગુનો ઉકેલાયો નથી ને બીજો મૃતદેહ મળ્યો, સુરત પોલીસ માટે પડકાર - varachha police station

સુરત પોલીસ એક હત્યાના ગુનાનો ભેદ ઉકેલી રહી છે. ત્યારે હવે બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં એક યુવકની હત્યા (varachha murder case) કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તો હવે પોલીસ આની તપાસમાં (surat police investigation) લાગી છે.

હજી તો એક હત્યાનો ગુનો ઉકેલાયો નથી ને બીજો મૃતદેહ મળ્યો, સુરત પોલીસ માટે પડકાર

author img

By

Published : Oct 7, 2022, 2:58 PM IST

સુરત વરાછા વિસ્તારમાં (varachha murder case) એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળતા (surat crime news) ચકચાર મચી છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

વરાછા વિસ્તારની ઘટના એક તરફ પોલીસ પહેલી હત્યાના (varachha murder case) ગુનાનો ભેદ ઉકેલી રહી હતી. ત્યારે હવે બીજો મૃતદેહ મળતા આ કેસ પોલીસ માટે પડકારરૂપ બન્યો છે. શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલા એ કે રોડ પર આવેલી વસુંધરા ઇન્ડસ્ટ્રીઝની (vasundhara industries surat) પાસે એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વરાછા વિસ્તારની ઘટના

મૃતક યુવકનું નામ 32 વર્ષીય દિપક મહાકુંડ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ (surat Crime Branch) પણ આ તપાસમાં જોડાઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સાથે જ મૃતક યુવકનું નામ 32 વર્ષીય દિપક મહાકુંડ હોવાનું જાણવા મળ્યું છે. તો રાત્રિના સમયે તિક્ષણ હથિયારના ઘા ઝીકી તેની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વરાછા પોલીસે (varachha murder case) ગુનો નોંધી તપાસનો ધમધમાટ (varachha police station) શરૂ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.