ETV Bharat / city

ગરબામાં લવ જેહાદને નો ચાન્સ, પાટીદાર સમાજ એક્શનમાં, શંકાસ્પદોના આધારકાર્ડનું થાય છે ચેકિંગ

સુરતમાં ખોડલધામ સમિતિએ ગરબાનું (Khodaldham Committee) આયોજન (Navratri Festival) કર્યું છે. ત્યારે અહીં લવ જેહાદનો કોઈ (Love Jihad) મામલો ન બને તે માટે પાટીદાર સમાજ એક્શનમાં આવ્યું છે. અહીં જે પણ શંકાસ્પદ યુવક દેખાય તેનું આધારકાર્ડ ચેક કરવામાં આવી રહ્યું છે.

ગરબામાં લવ જેહાદને નો ચાન્સ, પાટીદાર સમાજ એક્શનમાં, શંકાસ્પદોના આધારકાર્ડનું થાય છે ચેકિંગ
ગરબામાં લવ જેહાદને નો ચાન્સ, પાટીદાર સમાજ એક્શનમાં, શંકાસ્પદોના આધારકાર્ડનું થાય છે ચેકિંગ
author img

By

Published : Sep 28, 2022, 11:26 AM IST

સુરત શક્તિના મહાપર્વ નવરાત્રિમાં મહિલાઓ અને યુવતીઓનો કોઈ ગેરલાભ ન ઉઠાવે. તેમ જ લવ જેહાદની (Love Jihad In Navratri Festival) કોઈ ઘટના ન બને તે માટે ખોડલધામ સમિતિ (Khodaldham Committee) એક્શનમાં આવી છે. આ સમિતિએ વરાછામાં નવરાત્રિ ઉત્સવનું (Navratri Festival) આયોજન કર્યું છે. તેમાં શંકાસ્પદ દેખાતા યુવકનું આધારકાર્ડ તાત્કાલિક ચેક કરવામાં આવે છે.

છોકરીઓને લવ જેહાદના શિકાર બનતા અટકાવવાનો ઉદ્દેશ તાજેતરમાં લવ જેહાદના (Love Jihad) બનાવને પગલે પાટીદાર સમાજના (Surat Patidar community) અગ્રણીઓએ ઘણી વાર ચિંતા વ્યક્ત કરી છે. સમાજની યુવતીઓ લવ જેહાદની (Love Jihad In Navratri Festival) શિકાર ન બને તે માટે સમાજના અગ્રણીઓ દ્વારા જાગૃતિની કામગીરી પણ ચાલી રહી છે.

ભૂતકાળમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે

29 CCTVથી ચાંપતી નજર બીજી તરફ નવરાત્રિના તહેવારમાં (Navratri Festival) કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પાટીદાર સમાજ તકેદારી લઈ રહ્યો છે. નવરાત્રિના આયોજનમાં એક તરફ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ખોડલધામ સમિતિ (Khodaldham Committee) દ્વારા નવરાત્રિ પંડાલમાં 29 CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. બીજી બાજુ પંડાલમાં આવનારા ખેલૈયા સહિત અન્ય લોકોનું આઈકાર્ડ પણ ચેક કરવામાં આવી રહ્યું છે.

ભૂતકાળમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ખોડલ ધામ સમિતિ (Khodaldham Committee) સુરતના પ્રમુખ ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, અમે અગાઉથી જ જનરલ ટિકિટ પાસ આગેવાનોના ગૃપમાં લિસ્ટના આધારે આપ્યા છે. ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની છે, જેમાં હિન્દૂ યુવતી નવરાત્રિ દરમિયાન લવ જેહાદના શિકાર બની છે. આથી અમે પંડાલમાં આવનારા લોકો પાસે ઓળખપત્ર માગી રહ્યા છે, જેથી કોઈ વિધર્મી પંડાલમાં પ્રવેશ મેળવી શકે નહીં.

2 કારણથી આ વ્યવસ્થા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આની પાછળ 2 કારણ છે. એક તો સુરક્ષા વ્યવસ્થા અને બીજો લવ જેહાદના (Love Jihad) બનાવ ન બને. આ વ્યવસ્થા કરવા પાછળનું કારણ છે કે. માત્ર વરાછા વિસ્તારમાં જ 12થી 15 કેસો લવ જેહાદ (Love Jihad) હાથના સામે આવી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.