ETV Bharat / city

Surat Food Poisoning : લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 300થી વધુ લોકો લથડ્યા

સુરત શહેરમાં ફરી એક વાર લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગ (Surat Food Poisoning) સામે આવતા ફફડાટ મચી ગયો હતો. જે અંગે સુરત ફૂડ વિભાગ (Surat Food Department) દ્વારા  કેટર્સને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં અનેક કેટર્સના રસોઈઘરમાં ગંદકી જોવા મળતા (Surat Caterers Notice) નોટિસ ફટકારવામાં આવી હતી.

Surat Food Poisoning : લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 300થી વધુ લોકો લથડ્યા
Surat Food Poisoning : લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 300થી વધુ લોકો લથડ્યા
author img

By

Published : May 30, 2022, 1:55 PM IST

સુરત : સુરત શહેરમાં થોડા દિવસ પહેલા કતારગામ વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની (Surat Food Poisoning) ઘટના સામે આવી હતી, ત્યારબાદ ફરી સુરત મહાનગરપાલિકા ફૂડ વિભાગ હરકતમાં આવીને શહેરના કુલ 76 જેટલા કેટર્સને સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તેમાં રસોઈ ઘરમાં ગંદકી મળી આવતા એવા 43 જેટલા કેટર્સને (Food Department of SMC) નોટિસ ફટકારવામાં આવી છે.

ફૂડ વિભાગનું કેટર્સને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ

આ પણ વાંચો : Food poisoning in Surat: લગ્ન પ્રસંગમાં કેટરીંગ માલિકના ગોડાઉન પર લીધી આ એકશન..

76 કેટર્સને ત્યાં ફૂડ ચેકીંગ - સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર ખાતે લગ્ન (Food Poisoning in Marriage) પ્રસંગમાં જમ્યા બાદ 300થી વધુ લોકોની તબિયત લથડી હતી. જેમાં જમણવારમાં સુરતના કારણે ઘટના બની હોવાનું તારણ બહાર આવ્યું હતું. દૂધમાંથી બનેલી વાનગીઓમાં ચોકસાઈ રાખવાનો ન હોવાને કારણે સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા કુલ 76 જેટલા કેટર્સને સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તેમાં રસોઈ ઘરમાં ગંદકી મળી આવતા એવા 43 જેટલા કેટર્સને નોટિસ (Surat Food Poisoning Case) ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 19 જેટલા સંસ્થાઓ પાસે ગંદકી જોવા મળી હતી. તે ઉપરાંત એક્સ પર થયેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા.

આ પણ વાંચો : Bhavnagar Food Poisoning : સિહોરમાં લગ્ન માણવા આવેલા લોકો બન્યા હોસ્પિટલના મહેમાન

રિપોર્ટ પોઝિટિવ આવશે કાયદાકીય કાનુન - સુરત ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર એચ.જી.ગોહિલે જણાવ્યું કે, SMC કતારગામની ઘટના બન્યા બાદ સુરત શહેરના અલગ-અલગ ઝોન ખાતે કેટરિંગનું કામ કરતા સંસ્થાઓ સામે તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર જમવાનું બનાવીને પીરસવામાં આવતા તે જગ્યા ઉપર પણ તપાસ (Surat Food Department Surprise Checking) કરવામાં આવી હતી. એમાં કુલ 14 જેટલા નમુનાઓ લેવામાં આવ્યા છે અને 19 જેટલા કેટર્સ બંધ કરવામાં આવ્યા છે. આ 19 જેટલા સંસ્થાઓ પાસે ગંદકી જોવા મળી હતી, તે ઉપરાંત એક્સ પર થયેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. તેના કારણે તે બંધ કરવામાં આવ્યું હતું. આ તમામ સેમ્પલ સુરતના પબ્લિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ બને તેટલી વહેલી તકે આવે તેવું પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તે (Food Department of SMC) લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.