ETV Bharat / city

કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની આત્મહત્યા, કારણ અકબંધ - Gujarat

સુરત: શહેરમાં કોલેજના ત્રીજા વર્ષના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી રત્નકલાકાર રુપસિંહ ભાઈ કલેસની પુત્રીએ પોતાની હોસ્ટેલમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થીનીએ શા માટે આત્મહત્યા કરી તે હજુ અકબંધ છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Jul 20, 2019, 10:37 AM IST

Updated : Jul 20, 2019, 12:42 PM IST

શહેરના કામરેજના રહેવાસી નરેશભાઈ રુપસિંહ ભાઈ કલેસની પુત્રીએ આપઘાત કર્યો છે. રુપસિંહભાઈ ક્લેસ રત્નકલાકાર છે તેમની પુત્રી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં ત્રીજા વર્ષના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. ડિમ્પલે પોતાની હોસ્ટેલમાં જ ગળેફાંસો ખાઈજીવન ટૂંકાવ્યું છે. જ્યારે આત્મહત્યા કારણ હજુ અકબંધ છે.

સુરતના રત્નકલાકારની પુત્રીએ કરી આત્મહત્યા, કારણ અકબંધ

Intro:સુરત બ્રેકીંગ....

પીપલોદ વિસ્તારની ઘટના....

કોલેજ ની વિધાર્થીનીએ કર્યો આપઘાત...

Body:ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજની ઘટના....

કોલેજના ત્રીજા વર્ષમાં પાંચમા સેમેસ્ટર માં અભ્યાસ...

હોસ્ટેલ માં જ ગળેફાંસો ખાઈ
જીવન ટૂંકાવ્યું....

કામરેજની રહેવાસી...

નરેશભાઈ રૂપસિંહ ભાઈ કલેસ...

રત્નકલાકાર ની પુત્રી..

ડિમ્પલ નરેશ ભાઈ કલેશ વિધાર્થીની નું નામ...

Conclusion:આપઘાત પાછળનું કારણ અંકબંધ....

કોલેજના ત્રીજા વર્ષના પાંચમા સેમેસ્ટર માં અભ્યાસ કરતી રત્નકલાકાર ની દીકરીનો આપઘાત..
Last Updated : Jul 20, 2019, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.