નિરાધાર વિધવાઓનો આધાર બની ગંગા સ્વરૂપા યોજના - state government records
સુરત: સુરતના ઓલપાડમાં વિધવા સહાય પેન્શન યોજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે ૬ હજારથી વધુ વિધવા મહિલાઓ યોજનાનો લાભ લઇ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ઓલપાડમાં વિધવા સહાય પેન્શન યોજના હુકમ વિતરણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણીએ હાજરી આપી હતી.

નિરાધાર વિધવાનો આધાર રાજ્ય સરકાર બની છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે આવ્યા હતા. 155-ઓલપાડ વિધાનસભા ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા આયોજીત વિધવા સહાય પેન્શન યોજના હુકમ વિતરણ કાર્યક્રમનું ઓલપાડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 6993 જેટલી નિરાધાર વિધવા બહેનોનો આધાર બનવાનું રાજ્ય સરકારે કાર્ય કર્યું છે. જે પૈકીની 22 જેટલી બહેનોને મુખ્યપ્રધાનના હસ્તે સહાય આપવામાં આવી હતી. વિધવા બહેનોને દર મહિને રૂ.1250 સહાયરૂપે આપવામાં આવશે.
આ કાર્યક્રમથી રાજ્ય સરકાર વિધવા નિરાધાર બહેનોનો આધાર અને વૃદ્ધ મહિલાઓનો સહારો બની છે. જેને ધ્યાને રાખીને આ કાર્યક્રમને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેના પ્રતિનિધિઓ પણ આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓએ પણ સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.રાજ્ય સરકાર દ્વારા વિધવા સહાય પેન્શન યોજના હવે ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજનાના સન્માન જનક નામે ઓળખવાની જાહેરાત કરી હતી.
Body:વીઓ _ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. ૧૫૫-ઓલપાડ વિધાનસભા ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા આયોજીત વિધવા સહાય પેન્શન યોજના હુકમ વિતરણ કાર્યક્રમનું ઓલપાડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 6993 જેટલી નિરાધાર વિધવા બહેનોનો આધાર બનવાનું રાજ્ય સરકારે કાર્ય કર્યું છે જે પૈકીની 22 જેટલી બહેનોને મુખ્યમંત્રીના હસ્તે સહાય આપવામાં આવી હતી. વિધવા બહેનોને દર મહિને રૂ.1250 સહાયરૂપે આપવામાં આવશે.
બાઈટ_વિજય રૂપાણી_મુખ્યમંત્રી_ગુજરાત સરકારConclusion:વીઓ _ આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર વિધવા નિરાધાર બહેનોનો આધાર અને વૃદ્ધ મહિલાઓનો સહારો બની છે જેને ધ્યાને રાખીને આ કાર્યક્રમને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેના પ્રતિનિધિઓ પણ આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓએ પણ સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
બાઈટ_આલોકકુમાર_નેશનલ હેડ_ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ
બાઈટ_ભગવતીબેન_લાભાર્થી
બાઈટ_મરિયમબીબી_લાભાર્થી_કીમ