ETV Bharat / city

AAP તૂટી! લાઈનમાં 200 કાર્યકરોએ કેસરીયો કર્યો ધારણ - સુરત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં (AAP workers joined BJP in Surat) આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કામરેજ વિધાનસભા વિસ્તારમાં 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાતા માહોલ ગરમાયો હતો. (Aam Aadmi Party in surat)

AAP તૂટી! લાઈનમાં 200 કાર્યકરોએ કેસરીયો કર્યો ધારણ

author img

By

Published : Oct 19, 2022, 4:06 PM IST

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટીમાં (Kamrej Assembly AAP workers) ભંગાણ સર્જાયું છે. સુરતા જિલ્લાના કામરેજ વિધાનસભા વિસ્તારમાં 200 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા સુરતના રાજકીય વર્તુળોમાં માહોલ ગરમાયો હતો. કામરેજ તાલુકા સંગઠનના પૂર્વ મંત્રીએ ભાવેશ રાદડિયાએ આમ આદમી સાથે છેડો ફાડીને 200 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે. (AAP workers joined BJP in Surat)

વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો

ભાજપનો ખેસ ધારણ કર્યો વિધાનસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી નજીક આવતા સુરત જિલ્લામાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલાં ભાજપે આમ આદમી પાર્ટી ઝટકો (AAP workers joined BJP in Kamrej) આપ્યો છે. કામરેજના ઉમા મંગલ હોલ ખાતે આયોજિત ભાજપના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કેન્દ્ર સરકાર પ્રધાન દર્શના જરદોશ, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલા તેમજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના હસ્તે કામરેજ તાલુકામાં આમ આદમી પાર્ટીના પૂર્વ સંગઠન મંત્રી ભાવેશ રાદડીયા અને તેવોના 200 જેટલા સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. (Aam Aadmi Party in surat)

કામરેજ વિસ્તારમાં AAPની સ્થિતિ દોઢ વર્ષ પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની (Gujarat Assembly Election 2022) ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું કામરેજ વિધાનસભા વિસ્તારમાં સારું પ્રદર્શન કર્યું હતું. પુના, લસકાણા, કામરેજ સહિતના વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા. જેને લઇને કામરેજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરતું એક તરક આપના નેતા ગોપાલ ઇટાલીયા પોતાના નિવેદનોને લઇને અવારનવાર ચર્ચામાં રહે છે ત્યારે બીજી તરફ તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓ કેસરિયા કરીઓ રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં રાજકીય ઉથલપાથલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. (200 AAP workers joined BJP in Kamrej)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.