ETV Bharat / city

Rough prices announced by DTC site : એક તો રફ ડાયમંડની અછત ને બીજીબાજુ ડીટીસી સાઈટે આવા ભાવ જાહેર કર્યાં ! - 5 to 8 percent increase in the price of light size rough

યુક્રેન અને રશિયા યુદ્ધની સ્થિતિએ સુરતના હીરા ઉદ્યોગને પ્રભાવિત (impact of the Russia-Ukraine war on the diamond industry) કર્યો છે. એ વચ્ચે રફ ડાયમંડની અછતથી (Rough diamond shortage) ચિંતિત સુરત માટે ડીટીસી સાઈટ દ્વારા રફના ભાવ જાહેર (Rough prices announced by DTC site ) થતા ચિંતામાં વધારો થયો છે.

Rough prices announced by DTC site : એક તો રફ ડાયમંડની અછત ને બીજીબાજુ ડીટીસી સાઈટે આવા ભાવ જાહેર કર્યાં !

author img

By

Published : Jun 11, 2022, 9:12 PM IST

સુરત : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણો અને અમેરિકા દ્વારા રશિયાની રફ ડાયમંડ કંપનીઓ ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ સુરત હીરાઉદ્યોગમાં રફની અછતની સર્જાઈ હતી જ્યારે બીજી બાજુ ડીટીસી સાઈટ દ્વારા રફના ભાવ જાહેર (Rough prices announced by DTC site ) થકરવામાં આવ્યા છે. હલકી સાઈઝના રફમાંથી તૈયાર થયેલા હીરાની માંગ વધતા તેના ભાવમાં 5થી 8 ટકાનો (5 to 8 percent increase in the price of light size rough) વધારો થયો છે. જેના કારણે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

જાહેર કરાયેલા ભાવમાં હલકી સાઈઝના રફના ભાવમાં 5થી 8 ટકાનો વધારો કરાયો છે

આ પણ વાંચોઃ Surat Diamond Industry Crisis: 'કરમ તારા તને નડશે જીવનના, તું બંધ મુઠ્ઠીએ આવ્યો' સુરતના હીરા વેપારીઓનો ગીત ગાતો વિડીયો વાયરલ

હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું -દિવાળી બાદ ખૂલેલા હીરાના કારખાનાના વેકેશન બાદ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ રશિયાને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયાની અલરોઝા કમ્પની પર પ્રતિબંધ મૂકતાં સુરતમાં આવનાર 27 ટકા રફ ડાયમંડની અછત સર્જાઇ હતી. જેને લઇ ઉદ્યોગકારોએ પીએમ નરેન્દ્ર મોદીને આ મામલે ઉકેલ લાવવા લેખિત રજૂઆત પણ કરી હતી. રફ હીરાની અછત વચ્ચે ડીટીસી સાઈટ દ્વારા રફના ભાવ (Rough prices announced by DTC site ) જાહેર કરવામાં આવ્યા હતાં. જાહેર કરાયેલા ભાવમાં હલકી સાઈઝના રફના ભાવમાં 5થી 8 ટકાનો વધારો (5 to 8 percent increase in the price of light size rough) થયો હતો. જ્યારે પ્રિમિયમ રફના ભાવમાં યથાવત રહ્યા હતાં.

આ પણ વાંચોઃDiamond Market surat: યુક્રેન અને રશિયાની તંગદિલીથી ડાયમંડ માર્કેટમાં મંદીનો માહોલ

રોજગારીની ચિંતા -જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના(Gems and Jewelery Promotion Council of India ) વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણેે રશિયાથી આવનાર 27 ટકા રફ ડાયમંડ હાલ સુરત આવી રહ્યાં નથી. બીજી બાજુ DTC દ્વારા જાહેર કરાયેલ ભાવના કારણે (Rough prices announced by DTC site ) થપણ હીરા ઉદ્યોગમાં ચિંતા છે. રત્નકલાકારોને રોજગાર મળી રહે આ માટે અમે હીરા ઉદ્યોગકારોને જણાવી રહ્યા છે કે ભલે મોંઘા રફ ડાયમંડ મળે પરંતુ એક મહિના માટે તેઓ ખરીદી લે જેથી રત્નકલાકારોની રોજગારી યથાવત રહે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.