ETV Bharat / city

બે દિવસથી સાતથી દસ ફૂટ પાણી ઘરમાં ધૂસ્યા છતા તંત્ર મદદે ન આવ્યું - સણીયા હેમાદ ગામમાં વરસાદ

સુરતમાં ભારે વરસાદ કારણે ગામડાઓમાં પાણી ધુસ્તા લોકોને મુશ્કેલીનો ભારે માર પડ્યો છે. સણીયા હેમાદ ગામમાં ખોડીયાર માતાનું મંદિર અર્ધાથી પણ વધુ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે, તંત્ર દ્વારા હજુ પણ તેમની મદદ કરવામાં આવી નથી. Rainfall Update in Gujarat, Rain in Surat, Rain in Saniya Hemad village.

બે દિવસથી સાતથી દસ ફૂટ ઘરમાં પાણી ધૂસી જતા તંત્ર દ્વારા હજુ કોઈ મદદ નહીં

author img

By

Published : Aug 18, 2022, 3:56 PM IST

સુરત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ બે (Rain Forecast in Gujarat) દિવસથી સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને સણીયા હેમાદ ગામમાં પાણી ભરાઈ ગયા છે. અહી આવેલું ખોડીયાર માતાનું મંદિર અર્ધાથી પણ વધુ પાણીમાં ગરકાવ (Rainwater flooded the village) થઇ ગયું હતું. પેલા બે દિવસથી સ્થાનિકો સાતથી દસ ફૂટ પાણીમાં રહેવા મજબૂર છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા હજુ પણ તેમની મદદ કરવામાં આવી નથી.

બે દિવસથી સાતથી દસ ફૂટ પાણીમાં રહેવા લોકો મજબૂર

આ પણ વાંચો 24 કલાકમાં પડેલા વરસાદે 5 વર્ષની કમી દૂર કરી નજારો જોવા જામી લોકોની ભીડ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અલગ અલગ (Damage due to rain) વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે. ઉપરાંત ગતરોજ મોડી રાતથી જ શહેરમાં ધોધમાર વરસાદ પડતા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત સણીયા હેમાદ ગામમાં પણ પાણી ભરાઈ ગયા છે.

પાણીમાં મંદિર ગરકાવ
પાણીમાં મંદિર ગરકાવ

આ પણ વાચો ભારે વરસાદના કારણે ગાડી પાણીમાં ફસાઇ, જૂઓ વીડિયો

દર વર્ષે ચોમાસા આ સ્થિતિ ગામમાં આવેલું ખોડીયાર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. ગામમાં રહેતા પૃથ્વીરાજભાઈના જણાવ્યા મુજબ ગામમાં આવવા જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. અંદાજીત 7 થી 10 ફૂટ જેટલા પાણી ગામમાં ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈને ગામજનોને ભારે હાલાકી પડી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન અહી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોવાનું ગામજનોએ જણાવ્યું હતું. તેમજ આ સમસ્યાનો ઉકેલ તંત્ર લાવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. Rainfall Update in Gujarat, Rain in Surat, Rainwater flooded the village, monsoon 2022, Rain in Saniya Hemad village

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.