ETV Bharat / city

સુરત ભાજપના પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો થયો પર્દાફાશ

સુરત જિલ્લાના ભાજપને પ્રમુખને બદનામ કરનાર શખ્સની (BJP president Sandeep Desai photos) પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સની પોલીસે ધરપકડ કરતા ચોંકાવનારો ખુલાસા સામે આવ્યા હતા.(Surat BJP President photos viral)

સુરત ભાજપના પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો થયો પર્દાફાશ
સુરત ભાજપના પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો થયો પર્દાફાશ
author img

By

Published : Sep 7, 2022, 4:39 PM IST

સુરત જિલ્લાના ભાજપને પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો (Surat BJP President photos viral) પર્દાફાશ થયો છે. પ્રમુખને બદનામ કરવા અન્યના નામે સીમ ખરીદી એક્ટિવેટ કરીને ફોટા વાયરલ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. જેને લઈને બારડોલી પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધીને એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ આ આરોપીની ધરપકડ કરતા ચોંકાવનારો ખુલાસા સામે આવ્યા હતા.(BJP president Sandeep Desai photos)

સુરત ભાજપના પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો થયો પર્દાફાશ

શું હતી ઘટના થોડા સમય પહેલા સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈને બદનામ કરવાના બદલ ઈરાદાથી સંદીપ દેસાઈના 6 વર્ષ જુના પરિવાર અને કાર્યકરો સાથે ફરવા ગયા હતા. તે સમયના સ્વીમીંગ પુલના મહિલા સાથે ના ફોટા વાયરલ કર્યા હતા. જેને લઇ સંદીપ દેસાઈ દ્વારા બારડોલી પોલીસ મથકમાં અરજી ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ સુરત જિલ્લા LCB કરી રહી હતી. પોલીસ દ્વારા તપાસ દરમિયાન જે મોબાઈલથી ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા તે કડી મળી હતી. આ તપાસ દરમિયાન પોલીસે મોબાઈલ એક્ટિવેટ કરનાર શખ્સને પણ ઝડપી પડ્યો હતો. જે તપાસમાં મોટા ભાગના ખુલાસા થયા હતા.(BJP president photo viral Arrest)

એકની ધરપકડ મળતી માહિતી મુજબ એરટેલ કંપનીમાં નોકરી કરતા હિરેન દેસાઈ નામના એક વ્યક્તિએ પલસાણાના બલેશ્વર ખાતે સીમ એક્ટિવેટ કરવાની નોકરી કરતા એક સંદીપ લોધી પાસે અન્ય શખ્સના નામે મોબાઈલ સીમ એક્ટિવેટ કરાવ્યો હતો. એ મોબાઈલ નંબરથી જિલ્લા પ્રમુખના ફોટો વાયરલ કરવામાં આવ્યા હતા. સીમ એક્ટિવેટ કર્યા બાદ એક ફોર્ચ્યુનર કાર ચાલક આ સીમ કાર્ડ લેવા માટે આવ્યો હતો. તે ફોર્ચ્યુનર કારનું રજીસ્ટ્રેશન સુરતના કોઈ દીપેન શાહના નામે હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસ સીમ કાર્ડ એક્ટીવેટ કરનાર સંદીપ લોધીની ધરપકડ કરી લીધી છે. તેમજ નવસારીના હિરેન દેસાઈ તેમજ ફોર્ચ્યુનર કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. Sandeep Desai photos photos viral

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.