ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે, ત્યારે જાણો ગુજરાતના નવા રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલ વિશે.
નામ: મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ
જન્મ તારીખ: 21 માર્ચ, 1970
જન્મસ્થળ: સુરત
વૈવાહિક સ્થિતિ: પરિણીત
જીવનસાથીનું નામ: મીનાબહેન
સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
અન્ય લાયકાત: એચ.એસ.સી, ડ્રાફ્ટ્સમેન સિવિલ
કાયમી સરનામું: મુ. નઘોઈ, પો. કમરોલી, તા. ઓલપાડ, જિ. સુરત, પિનકોડ નંબર– 394540
મત વિસ્તારનું નામ: ઓલપાડ
અન્ય વ્યવસાય: જુદી-જુદી કંપનીના પેટ્રોલપંપ બનાવવાનો વ્યવસાય
સંસદીય કારકિર્દી: સભ્ય - તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17
સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગિતા: પ્રમુખ - ઓલપાડ તાલુકા ભારતીય જનતા પક્ષ. ડિરેક્ટર - ઓલપાડ વિભાગ કાંઠા સુગર ફેક્ટરી
શોખ: ધાર્મિક પુસ્તકોનું વાંચન, ક્રિકેટ, પ્રવાસ
વધુ વાંચો: ભૂપેન્દ્ર પટેલનું પ્રધાન મંડળ અંતે રચાયું, જુના તમામ પ્રધાનો બાકાત, જુઓ નવા પ્રધાન મંડળની તમામ વિગતો