ETV Bharat / city

ડેન્ગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબને નોટિસ ફટકારાઇ - ડેન્ગ્યુ

સુરત: ડેન્ગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબ હજીરાના મોરા ગામેથી ઝડપાઇ છે. મોરા ગામની XNSL સેન્ટર પાસે આરોગ્ય વિભાગે રિપોર્ટની નકલો માંગવામાં આવી છે. પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવી તમામ રિપોર્ટ ડેન્ગ્યુમાં ખપાવી દેવાતા હતા. આ બાબતે લેબને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

Fake reports Of Dengue
ડેંગ્યુનો બોગસ રિપોર્ટ
author img

By

Published : Nov 28, 2019, 6:02 PM IST

XNSL લેબોરેટરી દ્વારા પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવતા હોવાનું કેટલીક ખાનગી હોસ્પિટલો અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ક્રોસ વેરીફિકેશનમાં બહાર આવ્યું હતું. બીજી વખતની તપાસમાં સંખ્યાબંધ કેસમાં પ્લેટલેટ કાઉન્ટ પૂરતા હોવાનું તેમજ ડેન્ગ્યુ નહીં, પરંતુ સાદો તાવ કે, મેલેરિયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યાં લેબોરેટરીને નોટિસ ફટકારી તેના રિપોર્ટ મેળવવાની કવાયત હાથ ધરી છે.

ડેન્ગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબને નોટિસ ફટકારાઇ

લેબોરેટરી દ્વારા દર્દીના લોહીના નમૂનામાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવવામાં આવતા હતા. સુરતમાં વધતા ડેન્ગ્યુના કેસોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલો પાસે રિપોર્ટ માંગવામાં આવી રહ્યાં છે. રાંદેર, મોરા ભાગલ અને અડાજણની હોસ્પિટલોમાંથી મોકલવામાં આવશે. લોહીના નમૂનાઓમાં પ્લેટલેટ ઓછા બતાવવામાં આવ્યા હતા. જ્યાં આ મામલે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલો અથવા તબીબ સામેલ છે કે, કેમ તેની તપાસ હાલ જરૂરી બની છે.

Intro:સુરત :ડેંગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબ હજીરાના મોરા ગામેથી ઝડપાઇ છે. મોરા ગામની એકસ.એન.એસ.એલ.સેન્ટર પાસે આરોગ્ય વિભાગે રિપોર્ટ ની નકલો માંગવામાં આવી છે
પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવી તમામ રિપોર્ટ ડેન્ગ્યુ માં ખપાવી દેવાતા હતા..આ બાબતે લેબ ને નોટિસ ફટકારવામાં આવી છે

Body:એક્સ.એન.એસ.એલ.લેબોરેટરી દ્વારા પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવતા હોવાનું કેટલીક ખાનગી હોસ્પિટલો સને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ક્રોસ વેરીફિકેશનમાં બહાર આવ્યું.બીજી વખતની તપાસમાં સંખ્યાબંધ કેસમાં પ્લેટલેટ કાઉન્ટ પૂરતા હોવાનું તેમજ ડેન્ગ્યુ નહીં પરંતુ સાદો તાવ કે મેલેરિયા હોવાનું ધ્યાને આવ્યું હતું.જ્યાં લેબોરેટરીને નોટિસ ફટકારી તેના રિપોર્ટ મેળવવાની કવાયત હાથ ધરી છે.

લેબોરેટરી દ્વારા દર્દીના લોહીના નમૂનામાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા દરાશાવવામાં આવતા હતા...સુરત માં વધતા ડેન્ગ્યુ ના કેસોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલો પાસે રિપોર્ટ માંગવામાં આવી રહ્યા છે..રાંદેર,મોરા ભાગલ અને અડાજણની હોસ્પિટલોમાંથી મોકલવામાં આવશે લોહીના નમૂનાઓ માં પ્લેટલેટ ઓછા બતાવવામાં આવ્યા હતા.

Conclusion:જ્યાં મામલે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલો અથવા તબીબ શામેલ છે કે કેમ તેની તપાસ હાલ જરૂરી બની છે.

બાઈટ : અજય ઠાકુર (મેડિકલ ઓફિસર)
બાઈટ : સુનિલ ચૌહાણ (દર્દી)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.