સુરત પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ હવે આત્મનિર્ભર બનવું ખૂબ જ સરળ બની (training to blind person) ગયું છે. કારણ કે, શહેરમાં એક સંસ્થા (ngos working for blind people) તેમના માટે નિઃશુલ્ક પ્રશિક્ષણ કાર્યક્રમ કરી રહી છે. આ કાર્યક્રમના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુઓ સરળતાથી રોજગારી (blind people self reliant) મેળવી શકશે. તો આ કાર્યક્રમ દરમિયાન તેમને કમ્પ્યુટર ટ્રેનિંગ, પર્સનાલિટી કૌશલ્ય, સંગીત તેમ જ રમતગમત ક્ષેત્રે જરૂરી તાલીમ (training to blind person ) અપાશે.
સંસ્થાએ ઝડપ્યું બીડું દેશમાં વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ લોકો માટે ક્ષેત્રે કામ કરતી સંસ્થાએ તેમના જીવનમાં ઉજાસ (ngos working for blind people) પૂરવાનો પ્રયત્ન કર્યો છે, જેમની રાજ્ય શાખા એસ્ટ્રેલા ફાઉન્ડેશન અને ઇનેબલ ઇન્ડિયાના (Estrella Foundation and Enable India) સંયુક્ત ઉપક્રમે દ્રષ્ટિહીન દિવ્યાંગોને સ્વરોજગારી (blind people self reliant) પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને તે માટે “નાનક સેન્ટર ઓફ એક્સલન્સ”ની (Nanak Center of Excellence ) સ્થાપના કરવામાં આવી છે.
પ્રજ્ઞાચક્ષુઓને તાલીમ અપાશે આ ભારતનું બીજું અને ગુજરાતનું પ્રથમ નિઃશુલ્ક ટ્રેનિંગ સેન્ટર તરીકે આગળ આવ્યું છે, જેમાં દિવ્યાંગોને કમ્પ્યુટર કૌશલ્ય, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્વરોજગારી ટ્રેનિંગ ઉપરાંત રમતગમત, રોબોટિક્સ અને સંગીત કૌશલ્ય જેવા અનેક અભ્યાસક્રમો દ્વારા દ્રષ્ટિહીન અને સમાજમાં સ્વનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરવામાં (blind people self reliant) આવ્યો છે.
રોજગારી અપાવવાનું કાર્ય આ સંસ્થામાં હોસ્ટેલની સુવિધાઓ (ngos working for blind people) જેવી કે, રહેવાનું જમવાનું નાનક હોસ્ટેલ મંછાપૂરા મુકામે બનાવવામાં આવી છે. તેમ જ લાન્સરઆર્મી શાળા, લંડન હાઉસ, પીપલોદ ખાતે પ્રશિક્ષણ કરાવવામાં આવશે. આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સમાજ તેમ જ સરકારનો સહયોગ મળે ઉપરાંત દરેક ક્ષેત્રે તેઓને સરકારી અને ખાનગી રોજગારી અપાવવાનું કાર્ય થાય અને સમાજમાં, કુટુંબમાં પોતાના માનભેર જીવવા સક્ષમ બને તેવા હેતુથી કાર્ય (blind people in india ) કરવામાં આવ્યું છે.