ETV Bharat / city

#Mother's day: સુરતમાં યંગસ્ટર્સે હાથમાં પ્લે-કાર્ડ લઈને કેટવોક કર્યુ - Gujarat

સુરત: 'મધર્સ ડે'ની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની કોલેજમાં "મધર્સ ડે"ની ઉજવણી કંઈક અલગ જ રીતે જોવા મળી હતી. એક માતા જે પોતાની પારિવારિક જવાબદારી પુરી કરવાની સાથે સામાજિક જવાબદારીઓ પણ પુરી કરે છે તેવી માતાઓ માટે સુરતની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ માતા પ્રત્યેની સંવેદના કેટવોક થકી અલગ અલગ ભાતિ અને વેશભૂષા દ્વારા રજૂ કરી હતી. જ્યાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને યંગસ્ટર્સ દ્વારા હાથમાં પ્લે- કાર્ડ લઈ "મધર્સ ડે" નિમિતે સમાજમાં એક લોકસંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : May 12, 2019, 12:45 PM IST

"જનનીની જોડ સખી નહીં જડે રે લોલ" આ કહેવત તો તમે સાંભળી જ હશે. મધર્સ ડેના પ્રસંગે સમગ્ર દેશમાં આ પ્રસંગને લઈ અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમો થકી એક મહિલા માતા પ્રત્યે પોતાની જવાબદારીઓ કઈ રીતે પુરી કરે છે તેના પર સૌથી ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રસંગ થી સુરતની કોલેજો પણ બાકાત નથી. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા સ્ટર્સ કોલેજમાં મધર્સ ડે નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. મધર્સ ડે નિમિતે કોલેજની યુવતીઓ અને યુવાઓએ કેટવોક કરી માતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

#Mother's day

સમાજમાં એક મહિલા માતા તરીકે પોતાની ભૂમિકા કઈ રીતે અદા કરે છે તેનો સંદેશો સમાજના લોકોમાં પોહચાડવા માટે કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં યુવાઓ અને યુવતીઓ અલગ અલગ વેશભૂષામાં જોવા મળ્યા હતા. ભારતીય પરંપરા અનુસાર આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જ્ઞાતિ મુજબ અલગ અલગ વેશભૂષામાં કેટવોક કરતા જોવા મળ્યા હતા.

અત્યારના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. જેને લઇ આ કાર્યક્રમમાં યુવતીઓએ પ્રોફેશનલ વર્કસ, પોલીસ, વકીલ, ઝાંસીની રાણી જેવા પાત્રો પર વેશભૂષા ધારણ કરી એક માતાની પારિવારિક જવાબદારીઓની સાથે સામાજિક જવાબદારીઓ પણ નિષ્ઠાપૂર્વક પુરી કરે છે તેવો સંદેશો લોકો સુધી પોહચાડવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે, આ કેટવોકમાં એવી વિદ્યાર્થીનીઓ પણ હતી જેના લગ્ન થઈ ગયા હતા અને પોતાના બાળકો જોડે કાર્યક્રમમાં ભાગ લઈ માતા પ્રત્યેની વેદના રજૂ કરી હતી.

આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં પ્લે- કાર્ડ લઈ કેટવોક કરવામાં આવ્યું હતું. જ્યાં પ્લે- કાર્ડમાં પણ માતા પ્રત્યેની પોતાની સંવેદના અને પ્રેમની ઝાંખી શબ્દો વડે વ્યક્ત કરવામાં આવી હતી. આ સિવાય કેટલાક વિદ્યાર્થીઓએ પ્લે- કાર્ડમાં ફોટોગ્રાફ લગાડી પોતાની માતા પ્રત્યે પ્રેમ રજૂ કર્યો હતો. સમાજમાં "માઁ"ને ઉચ્ચ સમ્માન અને પ્રેમ હૂંફ આપવામાં આવે તેવો એક લોકસંદેશો આપવા વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

R_RJ_SUR_05_12MAY_02_MOTHERS_DAY_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : આજે મધર્સ ડે ની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે સુરત ની કોલેજોમાં " મધર્સ ડે "ની ઉજવણી કંઈક અલગ જ રીતે જોવા મળી.એક માતા જે પોતાની પારિવારિક જવાબદારી પુરી કરવાની સાથે સામાજિક જવાબદારીઓ પણ પુરી કરતી આવી છે.તેવી માતાઓ માટે સુરતની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ માતા પ્રત્યેની સંવેદના કેટવોક ઠકી અલગ અલગ ભાતિ અને વેશભૂષા દ્વારા રજૂ કરી હતી..જ્યાં કોલેજ ની વિધાર્થીનિઓ અને યંગ સ્ટર્સ દ્વારા હાથમાં પ્લે- કાર્ડ લઈ "મધર્સ ડે " નિમિતે સમાજમાં એક લોકસંદેશો પોહચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.આ કેટવોક માં એવી વિદ્યાર્થીનીઓ પણ હતી જેના લગ્ન થઈ ગયા હતા અને પોતાના બાળકો જોડે કાર્યક્રમમાં ભાગ લઈ માતા પ્રત્યેની વેદના રજૂ કરી હતી.

'જનની ની જોડ સખી નહીં જડે રે લોલ " આ કહેવત તો તમે સાંભળી જ હશે.આજે મધર્સ ડે નો પ્રસંગ છે ત્યારે સમગ્ર દેશમાં આ પ્રસંગને લઈ અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.કાર્યક્રમો ઠકી એક મહિલા માતા પ્રત્યે પોતાની જવાબદારીઓ કઈ રીતે પુરી કરે છે તેના પર સૌથી ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે.ત્યારે આ પ્રસંગ થી સુરત ની કોલેજો પણ બાકાત નથી.સુરત ના પીપલોદ વિસ્તારમાં આવેલ સ્ટર્સ કોલેજ માં મધર્સ ડે નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી.મધર્સ ડે નિમિતે કોલેજની યુવતીઓ અને યુવાઓએ કેટવોક કરી  માતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી.સમાજમાં એક મહિલા માતા તરીકે પોતાની ભૂમિકા કઈ રીતે અદા કરે છે તેનો સંદેશો સમાજના લોકોમાં પોહચાડવા માટે કોલેજ ના વિધાર્થીઓ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો.કોલેજના વિધાર્થીઓ દ્વારા આયોજીત આ કાર્યક્રમ માં યુવાઓ અને યુવતીઓ અલગ અલગ વેશભૂષામાં જોવા મળ્યા...ભારતીય કલચરલ પ્રમાણે આ કાર્યક્રમમાં વિધાર્થીઓ જ્ઞાતિ મુજબ અલગ વેશભૂષા માં કેટવોક કરતા જોવા મળ્યા.આજે મહિલાઓ દરેક શેત્ર માં આગળ છે.જેને લઇ આ કાર્યક્રમમાં યુવતીઓએ પ્રોફેશનલ

વર્કસ,પોલીસ,વકીલ,ઝાંસી ની રાણી જેવા કિરદાર પર વેશભૂષા ધારણ કરી એક માતા પારિવારિક જવાબદારીઓ ની સાથે સામાજિક જવાબદારીઓ પણ નિષ્ઠાપૂર્વક પુરી કરે છે તેવો સંદેશો લોકો સુધી પોહચાડવાનો પ્રયાસ કર્યો.આ ઉપરાંત કોલેજ ના વિધાર્થીઓ દ્વારા હાથમાં પ્લે- કાર્ડ લઈ કેટવોક કરવામાં આવ્યું.જ્યાં પ્લે- કાર્ડ માં પણ માતા પ્રત્યેની પોતાની સંવેદના અને પ્રેમ ની ઝાંખી શબ્દો વડે વ્યક્ત કરવામાં આવી.આ સિવાય કેટલાક વિધાર્થીઓએ પ્લે- કાર્ડ માં ફોટોગ્રાફ લગાડી પોતાની માતા પ્રત્યે પ્રેમ રજૂ કર્યો હતો.સમાજ માં"  માં" ને એક ઊંચું સમ્માન અને પ્રેમ હૂંફ આપવામાં આવે તેવો એક લોકસંદેશો આ કાર્યક્રમ થકી વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.