ETV Bharat / city

સુરતઃ ગુમ થયેલી બાળકી મૃત હાલતમાં મળી, અનેક લોકો જોડાયા અંતિમયાત્રામાં - Crime news Surat

પાંડેસરામાંથી 10 વર્ષીય બાળકી ગુમ થઇ હતી. એ જ દિવસે મોડી રાત્રે બાળકીનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં આવેલી અવવારું જગ્યાએથી મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Surat
Surat
author img

By

Published : Dec 9, 2020, 11:28 AM IST

પાંડેસરામાં ગુમ થયેલી બાળીકનો મૃતદેહ મળી આવ્યો
બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા

પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરત: પાંડેસરામાંથી 10 વર્ષીય બાળકી ગુમ થઇ હતી. એ જ દિવસે મોડી રાત્રે બાળકીનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં આવેલી અવવારું જગ્યાએથી મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બાળકી સાથે દુષ્કર્મ થયુ હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી છે. બાળકીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો અશ્રુભીની આંખે જોડાયા હતા અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી છે.

બાળકીની અંતિમયાત્રામાં અનેક લોકો જોડાયા
બાળકીની અંતિમયાત્રામાં જોડાયા અનેક લોકો

બાળકીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકોએ હત્યારાઓને ફાંસીની સજાની માંગ કરી હતી. પાંડેસરા પ્રેમ નગર પાસે બાળકીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ઘર પાસે જ રહેતો યુવક બાળકીને વડાપાવની લાલચ આપી લઇ ગયો હતો. પાંડેસરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પરિવાર સહિત સ્થાનિક લોકોએ હાથમાં બેનરો લઇ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે. પોલીસ બંદોબસ્ત સાથે બાળકીની અંતિમ યાત્રા નીકળી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આરોપી તેઓના ઘર નજીક જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે હાલ પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને તપાસ શરુ કરી છે. ત્યારે આ મામલે આગામી સમયમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.