ETV Bharat / city

loot in Surat : CCTV માં કેદ થઇ ડીંડોલીની બહાદુર મહિલા, પોલીસે વખાણી સતર્કતા - સુરત ક્રાઇમ ન્યૂઝ

સુરતના ડીંડોલીમાં જવેલર્સની દુકાનમાં મહિલા સાથે ઝપાઝપી કરી ત્રણ ઈસમો 1.37 લાખની કિમતનું મંગળસૂત્રની લૂંટ કરી ફરાર (loot in Surat ) થઇ ગયા હતાં. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV Footage of Loot ) ઝીલાઇ ગઇ હતી.

loot in Surat : CCTV માં કેદ થઇ ડીંડોલીની બહાદુર મહિલા, પોલીસે વખાણી સતર્કતા

author img

By

Published : May 27, 2022, 7:50 PM IST

સુરત : સુરતના ડીંડોલીમાં લૂંટનો બનાવ (loot in Surat )બન્યો હતો. કરાડવા રોડ પર આવેલી જવેલર્સની દુકાનમાં મહિલા સાથે ઝપાઝપી કરી ત્રણ ઈસમો 1.37 લાખની કિમતનું મંગળસૂત્રની લૂંટ કરી ફરાર (Surat Crime News) થઇ ગયા હતા. જોકે મહિલા કર્મચારીની સતર્કતાના કારણે મોટી લૂંટ થઈ નહોતી.આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ (CCTV Footage of Loot ) થઇ જવા પામી હતી. બીજી તરફ ગણતરીના કલાકોમાં પોલીસે ( Surat Dindoli Police ) એક કિશોર અને બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીંડોલીમાં જવેલર્સની દુકાનમાં મહિલા સાથે ઝપાઝપી કરી ત્રણ ઈસમો 1.37 લાખની કિમતનું મંગળસૂત્રની લૂંટ કરી ફરાર

આ રીતે બની ઘટના - સુરતના ડીંડોલી સ્થિત કરાડવા રોડ પર કોઠારી જવેલર્સ આવેલું છે. બપોરના સમયે આ દુકાનમાં જયોતિબેન જૈન બેઠા હતાં આ દરમ્યાન ત્રણ ઈસમો દુકાનમાં આવ્યા હતાં અને ત્રણેય ઈસમોએ ચાંદીની કપલ રીંગ બતાવવાનું કહ્યું હતું. જેથી જ્યોતિબેન તેઓને રીંગ બતાવતા હતા. અડધો કલાક સુધી ત્રણેય ઈસમોએ ખરીદી કરવાનું નાટક કર્યું હતું. આ દરમ્યાન ત્રણ પૈકીના એક ઇસમ અચાનક કાઉન્ટરની અંદર કુદીને જ્યોતિબેનનું મોઢું દબાવી દીધું હતું જેથી જ્યોતિબેને તેના હાથ પર જોરથી બટકું ભરી લીધું હતું. તે જ સમયે બીજા ઇસમેં કાઉન્ટર કુદીને મહિલાને ચપ્પુ બતાવ્યું હતું અને મોઢું અને આંખ દબાવી દીધી હતી. જો કે મહિલાએ પ્રતિકાર કરતા ધક્કો માર્યો હતો. જેથી યુવકના હાથમાંથી ચપ્પુ પડી ગયું હતું. આ દરમ્યાન જ્યોતિબેને સિક્યુરીટી સાયરન વગાડ્યું હતું. જેથી ત્રણેય ઈસમો દુકાનની અંદર રાખેલા ડિસ્પ્લેમાંથી 1.37 લાખની કિમતનું મંગળસૂત્ર લૂંટી (loot in Surat )મોપેડ પર ફરાર થઇ ગયા હતાં. આ બનાવની જાણ પોલીસને ( Surat Dindoli Police )કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

લૂંટ કરેલું મંગળસૂત્ર તેમજ એક મોપેડ અને ચપ્પુ કબજે -આ સમગ્ર ઘટના (loot in Surat )ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ (CCTV Footage of Loot ) પણ થઇ જવા પામી હતી. આ બનાવમાં પોલીસે ( Surat Dindoli Police )ટીમ બનાવી તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર એક કિશોર તથા ગોડાદરા ખાતે રહેતા રોહન સુરેશભાઈ ખટીક અને જયદીપ યજ્ઞનેશ્વ્રર નીકુંમ્ભેને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓની પાસેથી લૂંટ કરેલું મંગળસૂત્ર (Surat Crime News) તેમજ એક મોપેડ અને ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ પાટણમાં વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂટ ચલાવનાર ટોળકી ઝડપાઈ

પોલીસે વખાણી સતર્કતા -પોલીસે ( Surat Dindoli Police ) જણાવ્યું હતું કે આરોપીઓએ પૈસા માટે લૂંટ (loot in Surat )કરી હતી. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસની તપાસ શરુ કરવામાં આવી છે. ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. મહિલાની સતર્કતાના કારણે (Brave woman of Dindoli captured on CCTV ) આરોપીઓ મોટી લૂંટ કરવામાં સફળ રહ્યાં ન હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સતત બીજા દિવસે ફાયરિંગ વિથ લૂંટ

ચપ્પુ બતાવ્યું હતું -જ્યોતિબેને જણાવ્યું હતું કે ત્રણેય ઈસમો આવ્યા હતાં અને કપલ રીંગ જોવા માંગી હતી. અડધો કલાક સુધી રીંગ જોઈ હતી આ દરમ્યાન ત્રણ પૈકી એક ઇસમ કાઉન્ટર પર આવી મારું મોઢું દબાવી દીધું હતું. જેથી મેં તેને બચકું ભર્યું હતું જેથી બીજો ઇસમ આવ્યો હતો અને ચપ્પુ (Surat Crime News) બતાવ્યું હતું. જેથી મેં સાયરન વગાડી દીધું હતું. આરોપીઓ ગતરોજ પણ આવ્યા હતાં અને સ્ટોક ન હોવાના કારણે તેઓને મેં ના પાડી દીધી હતી. (loot in Surat )આરોપીઓ લાંચ બ્રેકના સમયે જ આવ્યાં હતાં. મેં હિંમત (Brave woman of Dindoli captured on CCTV) રાખી આરોપીઓનો સામનો કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.