ETV Bharat / city

International Women's Day: માતા વિહોણા અને પ્રિમેચ્યોર બાળકો માટે સુરતની આ નર્સ પોતાનું મિલ્ક ડોનેટ કરે છે

માતા વિહોણા બાળકો માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં ફરજ બજાવતા નિધિ ગુર્જર (International Women's Day) પોતાનું દૂધ ડોનેટ કરે છે. બાળકો માટે કંઇક કરવાના વિચારથી તેમણે આ કાર્ય શરૂ કર્યું. તેઓ દિવસમાં 2 વાર પોતાનું દૂધ ડોનેટ કરે છે.

International Women's Day: માતા વિહોણા અને પ્રિમેચ્યોર બાળકો માટે સુરતની આ નર્સ પોતાનું મિલ્ક ડોનેટ કરે છે
International Women's Day: માતા વિહોણા અને પ્રિમેચ્યોર બાળકો માટે સુરતની આ નર્સ પોતાનું મિલ્ક ડોનેટ કરે છે
author img

By

Published : Mar 7, 2022, 10:49 PM IST

સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલ (new civil hospital surat)માં નર્સ તરીકે ફરજ બજાવતા નિધી ગુર્જર બીજા બાળકો માટે પોતાનું મિલ્ક ડોનેટ (Breast milk donation In Surat) કરે છે. નિધિ ગુર્જરને 5 માસનું બાળક છે. જો કે નોકરી દરમિયાન બાળક પોતાની સાથે ન હોવાથી તે બીજા બાળકો માટે પોતાનું મિલ્ક ડોનેટ કરે છે જેથી અન્ય બાળકો સ્વસ્થ રહી શકે.

બીજા બાળકો માટે પોતાનું મિલ્ક ડોનેટ કરે છે નિધિ ગુર્જર.

પોતાનું દૂધ અન્ય બાળકો માટે ડોનેટ કરે છે

સુરતની નવી સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં ફરજ બજાવતા નિધી ગુર્જર સેવાનું ઉત્તમ ઉદાહરણ (International Women's Day) છે. લગ્નના 7 વર્ષ બાદ તેમના ઘરે પારણું બંધાયું હતું. નિધી ગુર્જર અંકલેશ્વર ખાતે રહે છે. હાલમાં તેમનું ટ્રાન્સફર સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે થયું છે. પોતાનું દૂધ અન્ય બાળકો માટે ડોનેટ કરે છે. પોતાના બાળકને ઘરે છોડી 80 કિલોમીટર દૂર સુરત આવી નોકરી કરનારા નિધી ગુર્જર પ્રિમેચ્યોર (premature babies gujarat) બાળકો અને ખાસ કરીને માતા વિહોણા બાળકો માટે માતાનું દૂધ કેટલુ જરૂરી હોય છે તે જાણે છે.

આ પણ વાંચો: International Women's Day: 'સિંહણ' બનીને મહિલા કર્મચારીઓ ગીરના જંગલ અને હિંસક પ્રાણીઓની કરી રહી છે દેખભાળ

છેલ્લા 2 મહિનાથી રોજે 2 વખત દૂધ ડોનેટ કરે છે

પોતે પણ 7 વર્ષ બાદ માતા બન્યા છે. માતાનું દૂધ (Mother Milk Surat) કેટલું કિંમતી હોય છે અને તે બાળકોના સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે તે નિધિ ગુર્જર સારી રીતે જાણે છે. મિલ્ક બેન્ક આવ્યા બાદ તેઓ પોતાનું દૂધ અન્ય બાળકો માટે ડોનેટ (milk donation for child) કરે છે. છેલ્લા 2 મહિનાથી રોજે 2 વખત અનેક બાળકો માટે તેઓ પોતાનું દૂધ દાનમાં આપે છે. નર્સ નિધી ગુર્જરે જણાવ્યું હતું કે, રોજે 2થી 3 વખત પોતાના દૂધનું દાન આવા બાળકો માટે કરું છું જે પ્રિમેચ્યોર છે અથવા તો તેમની માતા (children without mother milk gujarat) નથી. માતા હોવાના કારણે જાણું છું કે આ દૂધ બાળકો માટે કેટલું ઉપયોગી છે.

આ પણ વાંચો: World Women's Day: જૂનાગઢના મહિલા જેઓ દેશી બિયારણોને સાચવી કરી રહ્યાં છે ઉપયોગી સેવા

બાળકો માટે કંઇક કરી શકે તેવા વિચારથી શરૂ કર્યું

તેમણે જણાવ્યું કે, બીજી બાજુ હું માતા છું. હું તો એ જાણું છું કે આનાથી બાળકોને સંતોષ મળે છે. એક મહિલા તરીકે હું નાના બાળકો માટે વિચારી તેમના સ્વાસ્થ્યને સારું કરવાનો પ્રયાસ કરી રહી છું. કારણ કે આખા દિવસ દરમિયાન મારો દીકરો મારી સાથે હોતો નથી, જેથી મારૂ દૂધ પણ તેના માટે ઉપયોગી રહેશે નહીં અને વ્યર્થ જશે. આવી પરિસ્થિતિમાં આવા બાળકો માટે કંઈક કરી શકું એ વિચાર મને આવ્યો. જેથી મેં આ મિલ્ક દાન કરવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.