સુરતઃ રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન અત્યાર સુરત પહોંચ્યા છે. અહીં તેમણે ગ્રીષ્મા વેકરિયાના પરિવારને મળીને (Harsh Sanghvi meets Grishma Family) સાંત્વના પાઠવી હતી. આપને જણાવી દઈએ કે, ગ્રીષ્માના આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી (Grishma Murder Case Verdict) છે. ત્યારે ગૃહ રાજ્યપ્રધાન તમામ કાર્યક્રમો રદ કરીને આજે ગ્રીષ્મા વેકરિયાના પરિવારને મળવા પહોંચ્યા છે. ગૃહ રાજ્યપ્રધાનની સાથે સરકારી વકીલ નયન સુખડવાલા પણ ઉપસ્થિત છે.
અપડેટ ચાલુ છે...