ETV Bharat / city

કેજરીવાલે મોટી જાહેરાત કરતા એવું કેમ કહ્યું - તમે માત્ર કેરી ખાઓ - કેજરીવાલનું મિશન ગુજરાત

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સુરત પ્રવાસ (Delhi CM Arvind Kejriwal Surat Visit) દરમિયાન આજે (ગુરુવારેે) મોટી જાહેરાત કરી હતી. આ સાથે જ કેજરીવાલ હવે મિશન ગુજરાતને (Kejriwal Mission Gujarat) પાર પાડવા માટે મેદાને ઉતરી ગયા છે તેવું લાગી રહ્યું છે. તેમણે અન્ય શું જાહેરાત કરી તે જોઈએ આ અહેવાલમાં.

કેજરીવાલએ મોટી જાહેરાત કરતા કહ્યું - તમે માત્ર કેરી ખાઓ

author img

By

Published : Jul 21, 2022, 2:00 PM IST

Updated : Jul 21, 2022, 4:56 PM IST

સુરતઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal Surat Visit) ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી હવે ગુજરાત પ્રવાસમાં વધારો કર્યો છે. ત્યારે આજે તેમણે સુરતમાં પત્રકાર પરિષદ યોજી અનેક જાહેરાત કરી હતી. અહીં તેમણે જણાવ્યું (Arvind Kejriwal attack on BJP) હતું કે, 27 વર્ષથી શાસન કરનારા લોકોમાં અહંકાર છે. આ સરકાર પાસે કોઈ નવી નીતિ જ નથી. સાથે જ ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા મોંઘવારીની (Kejriwal Mission Gujarat) છે.

કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું - તમે માત્ર કેરી ખાઓ

આ પણ વાંચો-અમદાવાદ કોર્પોરેશન પર AAPના આક્ષેપો, કહ્યું- "ભાજપે ગાયના નામે માત્ર મત જ માંગ્યા"

લોકો જ ઈચ્છે છે મફત વીજળી - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal Surat Visit) વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વીજળી મોંઘી થઈ રહી છે. એટલે લોકો ઈચ્છે છે કે, ગુજરાતમાં વીજળી મફત મળે. એટલે અમે ગેરન્ટી આપી રહ્યા છીએ કે, દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ અમારી સરકાર બનશે તો અમે વીજળી મફત (Delhi CM Arvind Kejriwal Surat Visit) આપીશું. જો ગેરન્ટી પૂર્ણ ન થાય તો ત્યારબાદ અમને વોટ ન આપતા.

દિલ્હી-પંજાબની જેમ કામ થશે - કેજરીવાલે જણાવ્યું હતું કે, જે કામ દિલ્હી અને પંજાબમાં કર્યું છે. તે કામ ગુજરાતમાં પણ કરીશું. અહીં 300 યુનિટ સુધીની વીજળી મફતમાં ( (Delhi CM Arvind Kejriwal Surat Visit) આપીશું અને એ પણ જીતના માત્ર 3 મહિનાની અંદર જ. દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે. જો કોઈ અન્ય નેતા મફત વીજળી આપવાની વાત કહે તો વિશ્વાસ ન કરતા.

આ પણ વાંચો- નવરાત્રિમાં કૉંગ્રેસ-AAPના નેતાઓ આવશે ગુજરાત, બોલાવશે દાંડિયાની રમઝટ

કેજરીવાલ આ ત્રણ ગેરન્ટી આપી - આ સાથે જ અરવિંદ કેજરીવાલે વીજળી મુદ્દે ત્રણ ગેરન્ટી આપી હતી. તેમાં પ્રથમ 300 યુનિટ મફત વીજળી, 24 કલાક વીજળી અને 31 ડિસેમ્બર સુધીના પેન્ડિંગ બિલ માફનો સમાવેશ કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, મીટર ચાર્જ પણ ઝીરો હશે. કેજરીવાલે ઉમેર્યું હતું કે, ગુજરાતના લોકો હવે બતાવી દો કે તાકાત શું (Arvind Kejriwal attack on BJP) હોય છે. ભાજપ હવે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહી છે.

ગુજરાતની સૌથી મોટી સમસ્યા મોંઘવારી - ડોમેસ્ટિક વીજળી બિલ માફ કરવા બાદ અરવિંદ કેજરી વાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતોનું પણ વીજળી બિલને લઈ ખૂબ જ સમસ્યા છે હાલ તેઓ પણ વીજળીની સમસ્યાથી પસાર થઈ રહ્યા છે. હવે પછી અમે ખેડૂતોના વીજળીની સમસ્યા દૂર કરવા માટેની ગેરંટી આપીશું અને આ માટે હું પોતે ફરીથી ગુજરાત આવીશ. ગુજરાતની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે અહીં વેતનમાં વૃદ્ધિ નથી જેથી લોકો હેરાન થઈ રહ્યા છે.

ભાજપ અહંકારી થઈ ગયા - અરવિંદ કેજરીવાલએ સ્પષ્ટ જણાવ્યું હતું કે વીજળી માફ કરવાની અંગે જે જાહેરાત છે તે માત્ર ઈમાનદારીથી તેમની સરકાર જ કરી શકે છે. તેઓએ સાથે જણાવ્યું હતું કે વીજળી માફ કરવાનું એક મેજિક હોય છે જે માત્રને માત્ર ઈશ્વરે તેમને જ આ વિદ્યા આપી છે. તેઓએ ગુજરાતની જનતાને કહ્યું હતું કે કોઈ અન્ય નેતા તેમની પાસે આવીને કહે કે તેઓને વીજળી મફત આપવામાં આવશે તો તેમની વાતને તદ્દન ખોટી ગણવી. ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે ભાજપને તાકાત બતાવવાનો સમય છે. .ભાજપ ગુજરાતની જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. 27 વર્ષથી સારો વિકલ્પ ન મળવાના કારણે તેઓ સત્તામાં છે અને જેના કારણે તેઓ અહંકારી થઈ ગયા છે 27 વર્ષ સત્તામાં રહેવાના કારણે તેમની પાસે કોઈક નવી જાહેરાત પણ નથી.

Last Updated : Jul 21, 2022, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.